MDM રાજકોટ ભરતી 2022 : રાજકોટ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યા જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર જગ્યા ભરવાની જાહેરાત. MDM રાજકોટ ભરતી 2022 વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખ તેમજ સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકશો.
MDM રાજકોટ ભરતી 2022
MDM રાજકોટ ભરતી 2022 : MDM રાજકોટ ભરતી 2022 માં કોઓર્ડિનેટરની નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
આ પણ ખાસ વાંચો : DRDO ભરતી 2022 @drdo.gov.in
પોસ્ટ ટાઈટલ | MDM રાજકોટ ભરતી 2022 |
પોસ્ટ નામ | જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા MDM સુપરવાઈઝર |
કુલ જગ્યા | ૨૩ |
સ્થળ | રાજકોટ |
વિભાગ | મધ્યાહન ભોજન વિભાગ રાજકોટ |
અરજી પ્રકાર | ઓફલાઈન |
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા | અહી ક્લિક કરો |
MDM ભરતી 2022
પોસ્ટ પ્રમાણે માહિતી
પોસ્ટ નામ | જગ્યા | પગાર |
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર | 0૨ | રૂ. 10,000/- ફિક્સ |
તાલુકા MDM સુપરવાઇઝર | ૦૬ | રૂ. 15,000/- ફિક્સ |
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર
- 50% ગુણ સાથે કોઈપણ સ્નાતક.
- CCC પાસ
- ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષનો કામનો અનુભવ
- માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે.
- DTP (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ રહેશે.
- સહાયક તરીકે વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
MDM સુપરવાઇઝર
- માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રિશન / સાયન્સ ડિગ્રીમાં સ્નાતક.
- કોમ્પ્યુટર નોલેજ.
- એડમિનિસ્ટ્રેટિવનો ઓછામાં ઓછો 2 અથવા ત્રણ વર્ષનો અનુભવ.
- મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
ઉંમર મર્યાદા
- 18 થી ૫૮ વર્ષ
અરજી ફી
- અરજી ફી નથી
આ પણ ખાસ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : જાણો સંપૂર્ણ માહિતી
મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
MDM રાજકોટ ભરતી 2022 અરજી કરી રીતે કરવી?
ઉપરોક્ત લાયકાત પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેઓના પ્રમાણપત્રોની પ્રમાણિત એરોક્ષ નકલો સાથે અરજીઓ નીચે મુજબના સરનામે મળી જાય તે રીતે રૂબરૂ કે રજીસ્ટર પોસ્ટ.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજી માન્ય રહેશે નહિ.
અરજી મોકલવાનું સરનામું :
નાયબ કલેકટરશ્રી,
મધ્યાહન ભોજન યોજનાની કચેરી,
કલેકટર કચેરી,
બીજો માળ,
જીલ્લા સેવા સદન, શ્રોફ રોડ, રાજકોટ
ફોન નં. ૦૨૮૧-૨૪૫૭૪૦૨
MDM રાજકોટ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ ૨૧.૦૯.૨૦૨૨
ઓફિશ્યલ જાહેરાત | અહીંથી વાંચો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
