JOIN US ON WHATSAPP Join Now
HomeBreaking NewsMDM પંચમહાલ ભરતી 2022

MDM પંચમહાલ ભરતી 2022

MDM પંચમહાલ ભરતી 2022 : પંચમહાલ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઈઝરની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. લાયક ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચો અને અરજી કરો.

MDM પંચમહાલ ભરતી 2022

પોસ્ટ ટાઈટલMDM પંચમહાલ ભરતી 2022
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા08
સ્થળપંચમહાલ
વિભાગમધ્યાહ્ન ભોજન વિભાગ પંચમહાલ
અરજી પ્રકારઓફલાઈન

આ પણ ખાસ વાંચો : ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022

MDM ભરતી 2022

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

મધ્યાહન ભોજન પંચમહાલ ભરતી 2022

પોસ્ટ નામજગ્યાલાયકાત/અનુભવપગાર
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર0150% ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રી ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે.
સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
અનુભવ
ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત.
ડી.ટી.પી. (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.
આસીસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
રૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝર07માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ અથવા ગ્રેજ્યુએટ ઈન ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન સાયન્સની ડિગ્રી.
અનુભવ
2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.
મધ્યાહન ભોજન યોજનાની કામગીરી તથા કોમ્પ્યુટર જ્ઞાન / અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
રૂ. 15,000/- ફિક્સ

આ પણ ખાસ વાંચો : સરકાર ગેરન્ટી વગર આપી રહી છે લોન, જાણો તેના વિશે વિગતવાર

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મ.ભો.યો. ગોધરા કચેરીમાંથી મેળવી શકાશે.

અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યકતા લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.

જાહેરાત વાંચોઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીથી જોઈન થાવ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

MDM પંચમહાલ ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)

MDM પંચમહાલ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

નિયત નમુનાના ફોર્મ અત્રેની કચેરીએથી મેળવવાના રહેશે. ઉપરોક્ત લાયકાત પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેઓના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે અરજીઓ નીચે મુજબના સરનામે મળી જાય તે રીતે રૂબરૂ કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજી માન્ય રહેશે નહિ.

અરજી મોકલવાનું સરનામું
નાયબ કલેકટર,
મધ્યાહ્ન ભોજન યોજના શાખા,
જીલ્લા સેવા સદન – 1
કલેકટર પંચમહાલ ગોધરા

MDM પંચમહાલ ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 03-11-2022

MDM પંચમહાલ ભરતી 2022
MDM પંચમહાલ ભરતી 2022
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular