JOIN US ON Telegram Join Now

MDM જામનગર ભરતી 2022 : જાણો સંપૂર્ણ માહિતી

MDM જામનગર ભરતી 2022 : જામનગર જીલ્લામાં પી.એમ. પોષણ શક્તિ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ ૧૧ માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

MDM જામનગર ભરતી 2022

MDM જામનગર ભરતી 2022 : MDM જામનગર ભરતી 2022 માં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

આ પણ ખાસ વાંચો : માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022 જાહેર

પોસ્ટ ટાઈટલMDM જામનગર ભરતી 2022
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા૦૮
સ્થળજામનગર
વિભાગમધ્યાહન ભોજન વિભાગ અમરેલી
અરજી પ્રકારઓફલાઈન
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવાઅહી ક્લિક કરો

MDM ભરતી 2022

પોસ્ટ પ્રમાણે માહિતી

પોસ્ટ નામજગ્યાપગાર
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર0૨ રૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝર૦૬ રૂ. 15,000/- ફિક્સ

જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર

 • 50% ગુણ સાથે કોઈપણ સ્નાતક.
 • CCC પાસ
 • ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષનો કામનો અનુભવ
 • માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
 • ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે.
 • DTP (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ રહેશે.
 • સહાયક તરીકે વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
 • મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

MDM સુપરવાઇઝર

 • માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રિશન / સાયન્સ ડિગ્રીમાં સ્નાતક.
 • કોમ્પ્યુટર નોલેજ.
 • એડમિનિસ્ટ્રેટિવનો ઓછામાં ઓછો 2 અથવા ત્રણ વર્ષનો અનુભવ.
 • મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

ઉંમર મર્યાદા

 • 18 થી ૫૮ વર્ષ

અરજી ફી

 • અરજી ફી નથી
આ પણ ખાસ વાંચો : હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો

મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

MDM જામનગર ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

જવાબ : અરજી ફોર્મ, નિમણુક માટેની લાયકાત અને શરતો નાયબ કલેક્ટર, પી.એમ. પોષણ શક્તિ યોજના (મધ્યાહન ભોજન યોજના) ની કચેરીમાંથી મેળવી શકાશે.

અરજી 15.09.2022 સુધીમાં નીચેના સરનામે રૂબરૂમાં, રજીસ્ટર પોસ્ટ એ.ડી. કે સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય વાળ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.

અરજી મોકલવાનું સરનામું :
નાયબ કલેક્ટર, પી.એમ.પોષણ શક્તિ યોજના (મ.ભો.યો.) ની કચેરી,
જીલ્લા સેવા સદન, શરૂસેક્શન રોડ, બીજો માળ, રૂમ નંબર ૨૧૦, જામનગર,

MDM જામનગર ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ : અરજી કરવાની છેલ્લી તારીખ 15.09.2022

ઓફિશ્યલ જાહેરાતઅહીંથી ડાઉનલોડ કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular