કરજણ નગરપાલિકા ભરતી 2023 : કરજણ નગરપાલિકા દ્વારા વિવિધ એપ્રેન્ટીસ પોસ્ટ માટે ઓફલાઈન અરજીઓ માંગવામાં આવી છે, જેમાં ધોરણ ૮ પાસ થી ૧૦ પાસ તેમજ આ.ટી.આઈ ઉમેદવારો અરજી કરી શકશે, આ ભરતી વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ આર્ટીકલ માંથી મળી રેહશે.
આ પણ ખાસ વાંચો :
તબેલા લોન યોજના 2023 : જાણો સંપૂર્ણ માહિતી અહીંથી
કરજણ નગરપાલિકા ભરતી 2023
કરજણ નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વાયરમેન, ગાર્ડનર, પ્લમ્બર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોપા, વાયરમેન અને અન્ય જગ્યાઓ એપ્રેન્ટીસથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.
પોસ્ટ ટાઈટલ | કરજણ નગરપાલિકા ભરતી 2022 |
પોસ્ટ નામ | એપ્રેન્ટીસ ભરતી 2022 |
કુલ જગ્યા | – |
સ્થળ | કરજણ, વડોદરા |
અરજી શરૂ તારીખ | 18-01-2023 |
અરજી છેલ્લી તારીખ | 25-01-2023 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
આ પણ ખાસ વાંચો :
RMC MPHW ભરતી 2023 : રાજકોટ મહાનગરપાલિકા ૧૧૭ જગ્યાઓ પર ભરતી જાહેર
ધોરણ ૧૦ પાસ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023 : ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ દ્વારા ભરતી
શૈક્ષણિક લાયકાત
ક્રમ | ટ્રેડનું નામ | લાયકાત |
1 | હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. એચ.એસ.આઈ. પાસ |
2 | કોમ્પ્યુટર ઓપરેટર (કોપા) | ધો. 12 પાસ + આઈ.ટી.આઈ. કોપા પાસ |
3 | વાયરમેન | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ |
4 | ડ્રાયવર-મીકેનીક (ડીઝલ) | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ (એલ.એમ.વી. / હેવી લાયસન્સ) |
5 | સર્વેયર | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ |
6 | બેંક ઓફીસ આસીસ્ટન્ટ | ધો. 12 પાસ + ગ્રેજ્યુએટ (BA/B.Com) પાસ |
7 | ગાર્ડનર | ધો. 8 પાસ |
8 | પ્લમ્બર | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ |
9 | પમ્પ ઓપરેટર-મીકેનીક | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ |
10 | એકાઉન્ટ આસીસ્ટન્ટ | ધો. 12 પાસ + B.Com પાસ, કોમ્પ્યુટર તથા ટેલીના જાણકાર |
11 | ઈલેક્ટ્રીશીયન | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ |
વય મર્યાદા
- 18 થી 35 વર્ષ સુધી
સ્ટાઇપેંડ (પગાર ધોરણ)
- સરકારશ્રીના એપ્રેન્ટીસ એક્ટ 1961 નિયમોનુસાર માસિક સ્ટાઇપેંડ ચૂકવવામાં આવશે.
નોંધ :
- એપ્રેન્ટીસશીપ તાલીમનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
- ઉમેદવારે આગાઉ એપ્રેન્ટીસ કરેલ ન હોવી જોઈએ.
- આખરી નિર્ણય આ અંગેની નિયુક્ત થયેલ સમિતિનો રહેશે.
ખાસ નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમથી પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેથી ભરતીની માહિતીની ખરાઈ કરી પછી જ અરજી કરો.
કરજણ નગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
અરજદારે એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા https://www.apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી જનરેટ થયેલ રજીસ્ટ્રેશન નંબર અરજીપત્રકમાં દર્શાવવાનો રહેશે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ સુધીમાં સ્વહસ્તાક્ષરે લેખિત અરજી આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટ દ્વારા આપેલ સરનામાં પર (કવર પર ટ્રેડનું નામ એપ્રેન્ટીસીપ યોજના લખવી) મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી.
સરનામું
મુખ્ય અધિકારી શ્રી,
કરજણ નગરપાલિકા,
નવાબજાર,
કરજણ,
જી. વડોદરા
કરજણ નગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની તારીખ કઈ છે?
અરજી શરૂ તારીખ : 18-01-2023
અરજી છેલ્લી તારીખ : 25-01-2023
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન કરો | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીંથી જોડાઓ |
લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

I won’t gov job
Pump opretar ma job jaiye mari sake
Maro mo number 9714284007