જુનીયર ક્લાર્ક નવી પરિક્ષા તારીખ જાહેર : જાણો હવે ક્યારે લેવાશે પરિક્ષા

જુનીયર ક્લાર્ક નવી પરિક્ષા તારીખ જાહેર : ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષા તારીખો જાહેર કરી દેવામાં આવી છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ૨૯.૦૧.૨૦૨૩ યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે પંચાયત પસન્દગી મંડળ દ્વારા જુનીયર ક્લાર્ક પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવી છે.

જુનીયર ક્લાર્ક નવી પરિક્ષા તારીખ જાહેર

જાહેરાત ક્રમાંક૧૨/૨૦૨૧-૨૨
પોસ્ટ ટાઈટલજુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ
પોસ્ટ નામજુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)
કુલ જગ્યા1185

29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવાની હતી. જેના માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા 2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની હતી.

આ પણ ખાસ વાંચો :

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 : આજથી ઓનલાઈન ફોર્મ શરુ, અરજી અહીંથી કરો

RMC MPHW ભરતી 2023 : રાજકોટ મહાનગરપાલિકા ૧૧૭ જગ્યાઓ પર ભરતી જાહેર

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023

લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી. રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા.

આ ઉપરાંત આગામી 100 દિવસમાં આ પરીક્ષા લેવામાં આવશે. શાળાઓ અને અન્ય પરીક્ષાઓને ધ્યાનમાં રાખી પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા આપવા માટે મુસાફરી વ્યવસ્થા કરવામાં આવશે.

રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી. જો કે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા મહેનત કરીને પરીક્ષા આપતા ઉમેદવારો નિરાશ થયા છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ક્લાર્ક નવી પરિક્ષા તારીખ જાહેર

લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જુનીયર ક્લાર્ક નવી પરિક્ષા તારીખ જાહેર
જુનીયર ક્લાર્ક નવી પરિક્ષા તારીખ જાહેર

Leave a Comment