JOIN US ON Telegram Join Now

જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરો @gpssb.gujarat.gov.in

જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર : જુનીયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨૪/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ / હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે.

આ પણ ખાસ વાંચો :

ધોરણ ૧૦ પાસ ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023 : ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ દ્વારા ભરતી

મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક : હવેથી CM કાર્યાલયમાં કરી શકશો સીધી જ ફરિયાદ

આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર / હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી, પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
કોલલેટર હોલટીકીટ / પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
૧૨/૨૦૨૧-૨૨જુનીયર કલાર્ક(વહીવટ / હિસાબ)તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર)સવારે ૧૧-૦૦ થી
૧૨-૦૦
તા.૧૬-૦૧-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાકથી
To
તા.૨૯-૦૧-૨૦૨૩ સવારે ૧૧-૦૦ કલાક સુધી

અગત્યની સુચના :

  1. ઉમેદવારે કોલલેટર / પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  2. ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
  3. જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.૨૭-૦૧-૨૦૨૩ સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

મહત્વપૂર્ણ લિંક :

GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો
નવી તારીખ નોટિફિકેશનઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular