JOIN US ON Telegram Join Now

જંબુસર ભરતી : જંબુસર નગરપાલિકામાં વિવિધ એપ્રેન્ટીસ પોસ્ટ પર ભરતી

જંબુસર ભરતી : મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના અંતર્ગત એપ્રેન્ટીશીપ ભરતી, નગરપાલિકા જંબુસરમાં એપ્રેન્ટીશીપ એકટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસોની ભરતી યોજાનાર હોય આ કામે લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદા પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ સુધીમાં જંબુસર નગરપાલિકા કચેરીમાં આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, જંબુસર નગરપાલિકાના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહિત લખી) મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. તમામ ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરે લેખિતમાં અરજી કરવાની રહેશે.

આ પણ ખાસ વાંચો :

તબેલા લોન યોજના 2023 : જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

જંબુસર ભરતી

જંબુસર નગરપાલિકા દ્વારા કુલ ૯ જગ્યા જેવી કે હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય એપ્રેન્ટીસ પોસ્ટ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેની વિગતવાર ચર્ચા આપડે આ લેખમાં કરીશું.

જંબુસર નગરપાલિકા ભરતી ૨૦૨૩

પોસ્ટ ટાઈટલજંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
પોસ્ટ નામજંબુસર નગરપાલિકા ભરતી 2023
કુલ જગ્યા09
સંસ્થાજંબુસર નગરપાલિકા
અરજી છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસ
અરજી પ્રકારઓફલાઈન

નગરપાલિકા ભરતી ૨૦૨૩

ક્રમટ્રેડનું નામજગ્યા
1હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર01
2કોમ્પ્યુટર ઓપરેટર / પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ02
3ફાયર સેફટી ટેક્નીશીયન (ઓઈલ એન્ડ ગેસ)01
4ઈલેક્ટ્રીશીયન02
5એકાઉન્ટ એક્ઝિક્યુટીવ02
6સર્વેયર01

આ પણ ખાસ વાંચો :

આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લીસ્ટ 2023 : જાણો જીલ્લા વાઈઝ લીસ્ટ

શૈક્ષણિક લાયકાત

ટ્રેડનું નામલાયકાત
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરહેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર / આઈ.ટી.આઈ.
કોમ્પ્યુટર ઓપરેટર / પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટઆઈ.ટી.આઈ. / કોપા
ફાયર સેફટી ટેક્નીશીયન (ઓઈલ એન્ડ ગેસ)આઈ.ટી.આઈ. / ધોરણ 12
ઈલેક્ટ્રીશીયનઆઈ.ટી.આઈ. / એન.સી.વી.ટી. / જી.સી.વી.ટી.
એકાઉન્ટ એક્ઝિક્યુટીવગ્રેજ્યુએટ / બી.કોમ
સર્વેયરસર્વેયર / આઈ.ટી.આઈ

આ પણ ખાસ વાંચો :

કરજણ નગરપાલિકા ભરતી 2023 : ધોરણ ૮ પાસ થી ૧૦ પાસ તેમજ આ.ટી.આઈ ઉમેદવારો માટે

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ સ્ટાઇપેન્ડ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

એપ્રેન્ટીસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઅપ છુટા થયેલ ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટીશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.

તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજુ કરવાની રહેશે.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 10 સુધીમાં જંબુસર નગરપાલિકા કચેરીમાં આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, જંબુસર નગરપાલિકાના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહિત લખી) મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. તમામ ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરે લેખિતમાં અરજી કરવાની રહેશે.

જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ અરજી તારીખ કઈ છે?

જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસમાં અરજી કરવાની રહેશે. (જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ ૨૦.૦૧.૨૦૨૩)

જંબુસર ભરતી
જંબુસર ભરતી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular