ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 : ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ ભરતી 2022 જાહેર, જેવી કે કોન્સ્ટેબલ (કારપેન્ટર), કોન્સ્ટેબલ (મેસન), કોન્સ્ટેબલ (પ્લમ્બર) ની કુલ 108 જગ્યાઓ માટે ભરતી માટે આવેદન મંગાવામાં આવ્યા છે, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરી શકશે.
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 : ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સ (ITBP)માં કોન્સ્ટેબલની નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
પોસ્ટ ટાઈટલ | ITBP ભરતી 2022 |
પોસ્ટ નામ | ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 |
કુલ જગ્યા | 108 |
સંસ્થાનું નામ | ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) |
નોકરી સ્થળ | ભારત |
અરજી છેલ્લી તારીખ | 17 સપ્ટેમ્બર |
સત્તાવાર વેબ સાઈટ | itbpolice.nic.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અમને ગુગુલ ન્યુઝ પર ફોલો કરવા | અહી ક્લિક કરો |
ITBP ભરતી ૨૦૨૨
પોસ્ટ નામ | જગ્યા |
કોન્સ્ટેબલ (કારપેન્ટર) | 56 |
કોન્સ્ટેબલ (મેસન) | 31 |
કોન્સ્ટેબલ (પ્લમ્બર) | 21 |
કુલ જગ્યા | 108 |
શૈક્ષણિક લાયકાત
- 10 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- એક વર્ષનો ITI કોર્ષ (કારપેન્ટર, મેસન, પ્લમ્બર ટ્રેડમાં).
પગાર – ધોરણ
- ITBP કોન્સ્ટેબલને 7માં પગારપંચ મુજબ લેવલ 3 પ્રમાણે રૂપિયા 21,700 થી 69,100 સુધીનો પગાર મળવાપાત્ર છે.
વય મર્યાદા
- 18 થી 23 વર્ષ
- અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
આ પણ ખાસ વાંચો :
મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 માટે અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://recruitment.itbpolice.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 અરજીની તારીખ
ઓનલાઈન અરજી શરૂ તારીખ : 19 ઓગસ્ટ, 2022
ઓનાલાઈન અરજી છેલ્લી તારીખ : 17 સપ્ટેમ્બર,2022
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા જણાવો
ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટી (PET-PST), લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા (DME / RME)થી થશે. (નિયમો મુજબ)
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનાલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |
Name Sudam Gare