JOIN US ON Telegram Join Now

IOCL ભરતી 2022 @iocl.com

IOCL ભરતી 2022 : ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડનું પાઈપલાઈન્સ ડિવિઝન આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના રાજ્યોમાં કુલ 465ની સંખ્યામાં ટેકનિશિયન એપ્રેન્ટિસ અને ટ્રેડ એપ્રેન્ટિસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે. IOCL એપ્રેન્ટિસ ભરતી 2022માં ભાગ લેવા માંગતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરો.

IOCL ભરતી 2022

પોસ્ટ ટાઈટલIOCL એપ્રેન્ટીસ ભરતી 2022
પોસ્ટ નામIOCL એપ્રેન્ટિસ ભરતી 2022
કુલ જગ્યા465
ગુજરાત જગ્યા87
સ્થળભારત
અરજી છેલ્લી તારીખ30/11/2022
સત્તાવાર વેબ સાઈટwww.iocl.com
અરજી પ્રકારઓનલાઈન

આ પણ ખાસ વાંચો : કોલર નેમ એનાઉન્સર એપ @કોનો ફોન આવે છે તેનું નામ બોલતી એપ્લિકેશન

IOCL ભરતી 2022

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 465 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેની માહિતી આ લેખમાં આપવામાં આવી છે.

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એપ્રેન્ટીસ ભરતી 2022

પોસ્ટ ને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ ખાસ વાંચો : DRDO ભરતી 2022 @drdo.gov.in

શૈક્ષણિક લાયકાત:

IOCL એપ્રેન્ટિસ ભરતી 2022

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા ટ્રેડ અને ટેક્નિશિયન એપ્રેન્ટિસની 465 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવારને પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર આપવામાં આવશે

IOCL એપ્રેન્ટીસ શૈક્ષણિક લાયકાત

ધોરણ 12 પાસ, ITI પાસ, સ્નાતક અને ડીપ્લોમા માન્ય યુનિવર્સીટીમાંથી પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ઉંમર મર્યાદા:

  • 18 થી 24 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
  • અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

IOCL એપ્રેન્ટીસ પગાર / સ્ટાઇપેન્ડ

નિયમો મુજબ પગાર / સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે.

IOCL એપ્રેન્ટીસ ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા / ડોક્યુમેન્ટ વેરિફિકેશન / મેરીટ આધારે થશે. (નિયમો મુજબ).

આ પણ ખાસ વાંચો : ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 @ippbonline.com

IOCL એપ્રેન્ટીસ ભરતી અરજી પ્રક્રિયા

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ www.iocl.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

IOCL એપ્રેન્ટીસ ભરતી અરજી કરવાની તારીખ

અરજી શરૂ તારીખ : 10 નવેમ્બર 2022

અરજી છેલ્લી તારીખ : 30 નવેમ્બર 2022

નોંધ : ભરતીને લગતી વધારાની માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો પછી જ અરજી કરો

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

IOCL ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?

IOCL ની સત્તાવાર વેબસાઇટ https://iocl.com/ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular