ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિકની 300 જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરતી શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચ્યા પછી જ અરજી કરવી.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022
નંબર | 01/2023 બેંચ |
પોસ્ટ ટાઈટલ | ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 |
પોસ્ટ નામ | નાવિક અને યાંત્રિક |
કુલ જગ્યા | 300 |
સંસ્થા | ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ |
અરજી શરુ તારીખ | 08-09-2022 |
અરજી છેલ્લી તારીખ | 22-09-2022 |
સત્તાવાર વેબ સાઈટ | joinindiancoastguard.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
આ પણ ખાસ વાંચો : મફત પ્લોટ યોજના ફોર્મ 2022 અહીંથી ડાઉનલોડ કરો
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022
જે પણ મિત્રો કોસ્ટ ગાર્ડ માટે તૈયારી કરતા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. વધુ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચે મુજબ છે.
પોસ્ટ નામ | જગ્યા |
નાવિક (જનરલ ડ્યુટી) | 225 |
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) | 40 |
યાંત્રિક (મિકેનિકલ) | 16 |
યાંત્રિક (ઈલેક્ટ્રીકલ) | 10 |
યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ) | 09 |
કુલ જગ્યા | 300 |
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત |
નાવિક (જનરલ ડ્યુટી) | COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે ધોરણ 10+2 પાસ કરેલ હોવું જોઈએ. |
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) | COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. |
યાંત્રિક (મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ) | COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને AICTE માન્ય 3 થી 4 વર્ષનો ડીપ્લોમા કોર્ષ ઈલેક્ટ્રીકલ, મિકેનીકલ, ઇલેક્ટ્રોનિક, ટેલીકોમ્યુનિકેશન્સ (રેડીઓ/પાવર) એન્જીનીયરીંગમાં પાસ કરેલ હોવું જોઈએ. |
વય મર્યાદા
- 18 થી 22 વર્ષ.
- અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.
- જન્મ 1 મે 2001 થી 30 એપ્રિલ 2005ની વચ્ચે થયેલ હોવો જોઈએ.
પગાર ધોરણ
પોસ્ટ | પગાર |
નાવિક (જનરલ ડ્યુટી) | બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય |
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) | બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય |
યાંત્રિક | બેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય |
અરજી ફી
જનરલ / OBC / EWS | રૂ. 250/- |
SC / ST | નો ફી |
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી કોસ્ટ ગાર્ડ ભરતી બોર્ડના નિયમ મુજબ થશે.
- લેખિત પરીક્ષા (કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામિનેશન)
- શારીરિક કસોટી (ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેરીટ લિસ્ટ
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી પ્રક્રિયા
- લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ joinindiancoastguard.gov.in પર જઈને અરજી કરી શકશો.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કરવાની તારીખ
- અરજી શરૂ તારીખ : 08 સપ્ટેબર, 2022
- અરજી છેલ્લી તારીખ : 22 સપ્ટેમ્બર, 2022
સત્તાવાર જાહેરાત | થોડાક સમય બાદ મુકવામાં આવશે |
અરજી કરવા | અહીં ક્લિક કરો (08 સપ્ટેબર, 2022થી શરુ થશે) |
આ પણ ખાસ વાંચો : ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કરવાની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?
જવાબ : https://joinindiancoastguard.gov.in
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 માટે અરજી કઈ રીતે કરશો?
જવાબ : https://joinindiancoastguard.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કઈ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?
જવાબ : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિક પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિકની કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?
જવાબ : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિકની કુલ 300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિકમાં મહિના ઉમેદવારો ફોર્મ ભરી શકશે?
જવાબ : ના, ફક્ત પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિક ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ : છેલ્લી તારીખ : 22 સપ્ટેમ્બર 2022 છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિક પોસ્ટ માટે કેટલો પગાર આપવામાં આવે છે?
નાવિક (જનરલ ડ્યુટી) : બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
યાંત્રિક : બેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય