ભારત ઓસ્ટ્રેલીયા લાઈવ મેચ : આપ સૌ જાણો છો તેમ ભારત ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ તેની પ્રથમ મેચ હારી ગયું છે, ત્યાર બાદ બીજી મેચમાં ભારતીય ટીમ દ્વારા જીત દર્જ કરવામાંઆવી છે, અને હવે ત્રણ મેચની સીરીઝમાં ૧-૧ થી બરાબર છે, ભારત ઓસ્ટ્રેલીયા ની ત્રીજી મેચ ૨૩.૦૯.૨૦૨૨ ના રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડીયમમાં રમાશે.
ભારત ઓસ્ટ્રેલીયા લાઈવ મેચ
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝની આજે ત્રીજી મેચ રમાશે, આજે ફાઈનલ મેચ છે . એટલે આજે ભારતીય ટીમ માટે કરો યા મરો નો જેવી સ્થિતિ છે, જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો ઉજવણી થશે જેનું કારણછે કે ઓસ્ટ્રેલિયાની ટીમને T20માં છેલ્લે ૨૦૧૭ માં હરાવી હતી.
આ પણ ખાસ વાંચો : ડૉ.આંબેડકર આવાસ યોજના 2022
ઓપનર રોહિત શર્માની કેપ્ટન્સી ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરીઝમાં હાર સાથે શરૂઆત કરવી પડી હતી. મોહાલીમાં રમાયેલી સીરીઝની શરૂઆતની ટી20 મેચમાં તેને ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેની સામે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ છે. જોકે, હવામાન ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
નીચે આપેલ લીંક દ્વારા એપ ડાઉનલોડ કરવી જેના દ્વારા ૧૦૦% મેચ નિહાળી શકશો.
ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી હતી, જેમાં તેણે 3-0થી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે જૂન 2022માં શ્રીલંકા સામે T20I શ્રેણી રમી હતી. ત્રણ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે મેચ જીતી હતી અને 3જી મેચ હારી હતી. આથી તેણે શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
જયારે ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે ઓસ્ટ્રેલિયા (India Vs Australia) સામેની બીજી T20માં ઉતરશે તો તેનો ઈરાદો સિરીઝ બચાવવાનો રહેશે. સિરીઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયા ( Australia)ની ટીમ ચાર વિકેટે જીતી હતી. ભારતીય ટીમ હવે 0-1થી પાછળ છે. જો રોહિત શર્મા (Rohit Sharma)ને પોતાના ઘરે શરમજનક હારથી બચવું હોય તો કોઈ પણ સંજોગોમાં તેણે નાગપુર T20 જીતવી પડશે.
જોકે આ પડકાર તેમના માટે આસાન નથી. ઓસ્ટ્રેલિયામાં 22 ઓક્ટોબરથી યોજાનાર ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતને હજુ પાંચ મેચ રમવાની છે અને આ મેચોમાં તેણે પોતાની તમામ નબળાઈઓ દૂર કરવી પડશે જે એશિયા કપમાં પણ જોવા મળી હતી.
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીંથી જોવો |
