Gujarat Gyan Guru Quiz Result 2022 : આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શરુ થયે આજે એક સપ્તાહ પૂરું થવા આવ્યું છે, અને હવે જે મિત્રોએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝમાં ભાગ લીધેલ હતો તેઓ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું બીજા સપ્તાહનું પરિણામની ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામની લીંક લેખના અંતે આપવામાં આવેલ છે.
Gujarat Gyan Guru Quiz Result 2022
Gujarat Gyan Guru Quiz Result 2022 : તો આપ સૌને અમે જણાવી દઈએ કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝની ઓફીશ્યલ વેબસાઈટ https://g3q.co.in/ પર નોટીફીકેશન આપવામાં આવેલ છે કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું બીજા સપ્તાહનું પરિણામ 23 જુલાઈ ૨૦૨૨ ના રોજ આવ છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ ૨૦૨૨
બીજી સૌથી મહત્વની વાત જણાઈ દઈએ કે ત્રીજા અઠવાડિયાની ક્વિઝ ૨૪ જુલાઈ ૨૦૨૨ ના રોજ સવારે ૮ વાગ્યે થી શરુ થશે, તો જે પણ મિત્રો ને હજુ રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે આજે રજીસ્ટ્રેશન નીચે આપેલ લીન્કથી કરી શકશો.
ઘણા મિત્રો અમને મેસેજ કરીને જણાવતા હોય છે કે હાલ રજીસ્ટ્રેશન નહિ થતું, તો અમે આપ સૌને જણાવી દઈએ કે ક્યારે સર્વર પર હેવી ટ્રાફિક તેમજ આપના ઈન્ટરનેટ સ્પીડ ધીમી હોવાના કારણે પણ બની સકે છે, જયારે પણ એવું બને તો એકવાર ફરીથી રજીસ્ટ્રેશન કરવાની ટ્રાય કરવી.
G3Q Result 2022
આ પણ ખાસ વાંચો :
તેમજ ઘણા મિત્રોનો એવું પૂછતા હોય છે કે નવી ક્વીઝનું રજીસ્ટ્રેશન ક્યારે કરી શકીએ છીએ, તો આપ સૌને જણાવી દઈએ કે તમે કોઈ પણ સમયે નોંધણી કરાવી શકો છો અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ માં ભાગ લઇ શકો છો.
મહત્વ પૂર્ણ લીંક
બીજા સપ્તાહનું પરિણામ | અહીંથી જાણો |
પ્રેસ નોટ જુઓ | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ પરિપત્ર વાંચો | અહીં ક્લિક કરો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન | અહીં ક્લિક કરો |
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
- અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
- માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
I am happy
Namste
Ok
હુ કંઈક કહુ છુ તો સાભળવા નમ્ર વિનંતી છે.
આ યોજના ખુબ જ સરસ છે.તેથી આપણે આ યોજના નો પુરેપુરો લાભ લેવો જોઈએ.
તમારો રીવ્યુ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર…
Amazing
G3Q exam amazing
Hi
Result jova nathi malatu
https://quiz.g3q.co.in/winners
પ્રથમ સપ્તાહ નું પરિણામ કેવી રીતે જાણીએ?
https://quiz.g3q.co.in/winners
Rejart
Thank you
G3Q exam
G3q login nahi ho raha hai passport aur username Dal Raha to bhi login Nahin ho raha hai
maru name nathi aapiyu but mare 20 outof 20 aaviya che mane avu batavu hatu
Good
Sihor