Table of Contents
Gujarat Gyan Guru Quiz Certificate 2022 : નમસ્કાર મિત્રો આજે આ લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ પ્રમાણપત્ર વિષે ચર્ચા કરીશું, જે મિત્રોએ પરીક્ષામાં ભાગ લીધો હશે તે જ આ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. તો ચાલો જાણીએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨નુ પ્રમાણ પત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું.
Gujarat Gyan Guru Quiz Certificate 2022
Gujarat Gyan Guru Quiz Certificate 2022 : આપને સૌ જાણીએ છીએ કે હાલમાં બીજા સપ્તાહની ક્વિઝ પૂરી થઈ છે અને અત્યારે ત્રીજા સપ્તાહની ક્વિઝ શરું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં 29 જુલાઈના રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.
પોસ્ટ નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨નુ પ્રમાણપત્ર |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્ર | જાણશે ગુજરાત, જીતશે ગુજરાત |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ઓનલાઈન રજીસ્ટ્રેશન | રજીસ્ટ્રેશન અહીંથી કરો |
અમને ગુગુલ ન્યુઝ પર ફોલો કરવા | અહી ક્લિક કરો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨નુ પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું
સ્ટેપ ૧ : સૌ પ્રથમ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝની ઓફીશ્યલ વેબસાઈટ https://g3q.co.in/ પર જવું.
સ્ટેપ ૨ : ત્યારબાદ ક્વિઝ લોગીન કરવું, લોગીન કર્યા બાદ નીચે પ્રમાણે સ્ક્રીન દેખાશે. ખાસ નોધ જે મિત્રો એ પરીક્ષા આપી છે તે લોકો જ ડાઉનલોડ કરી શકશે.

સ્ટેપ ૩ : ત્યાર બાદ સર્ટીફીકેટ ઓફ પાર્ટીસીપ્ન્ટ પર ક્લિક કરવું, તમરુ સર્ટીફીકેટ ડાઉનલોડ થશે, જે નીચે મુજબ હશે.

આ પણ ખાસ વાંચો :
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ | પ્રમાણપત્ર અહીંથી ડાઉનલોડ કરો |
અમારા બીજા લેખ | અહીંથી વાંચો |
Jay Hind Jay bharat 🇮🇳