ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આઠમાં સપ્તાહનું રિજલ્ટ 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝમાં અત્યાર સુધીમાં ૨૬ લાખ લોકો રજીસ્ટ્રેશન કરી ચુક્યા છે, તારીખ ૦૩.૦૯.૨૦૨૨ ના રોજ આઠમાં સપ્તાહનું પરિણામ જાહેર, તો જે મિત્રોએ એ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝમાં ભાગ લીધેલ હતો તેઓ પોસ્ટના અંતમાં રિજલ્ટ ની લીંક આપેલ છે તેના દ્વારા ચેક કરી શકશે અથવા તો ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝની ઓફિશ્યલ વેબસાઈટ https://g3q.co.in/ પર જઈને પણ પોતાનું પરિણામ ચેક કરી શકશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આઠમાં સપ્તાહનું રિજલ્ટ 2022
G3Q Result 2022
પોસ્ટ નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ 2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્ર | જાણશે ગુજરાત, જીતશે ગુજરાત |
આયોજન | ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ |
સ્થળ | ગુજરાત |
g3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા | અહી ક્લિક કરો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આઠમાં સપ્તાહનું રિજલ્ટ 2022 : આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શરુ થયે આજે આઠ સપ્તાહ પુરા થયા છે, અને હવે જે મિત્રોએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝમાં ભાગ લીધેલ હતો તેઓ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું આઠમાં સપ્તાહનું પરિણામની ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામની લીંક લેખના અંતે આપવામાં આવેલ છે.
આ પણ ખાસ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : જાણો સંપૂર્ણ માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ઇનામોની વિગત
ઇનામોની સંપૂર્ણ વિગત અહીંથી જાણો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ ૨૦૨૨
બીજી સૌથી મહત્વની વાત જણાઈ દઈએ કે નવમાં અઠવાડિયાની ક્વિઝ ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૮ વાગ્યે થી શરુ થશે, તો જે પણ મિત્રો ને હજુ રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે આજે રજીસ્ટ્રેશન નીચે આપેલ લીન્કથી કરી શકશો.
ઘણા મિત્રો અમને મેસેજ કરીને જણાવતા હોય છે કે હાલ રજીસ્ટ્રેશન નહિ થતું, તો અમે આપ સૌને જણાવી દઈએ કે ક્યારે સર્વર પર હેવી ટ્રાફિક તેમજ આપના ઈન્ટરનેટ સ્પીડ ધીમી હોવાના કારણે પણ બની સકે છે, જયારે પણ એવું બને તો એકવાર ફરીથી રજીસ્ટ્રેશન કરવાની ટ્રાય કરવી.
તેમજ ઘણા મિત્રોનો એવું પૂછતા હોય છે કે નવી ક્વીઝનું રજીસ્ટ્રેશન ક્યારે કરી શકીએ છીએ, તો આપ સૌને જણાવી દઈએ કે તમે કોઈ પણ સમયે નોંધણી કરાવી શકો છો અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ માં ભાગ લઇ શકો છો.
મહત્વ પૂર્ણ લીંક
સાતમાં આઠમાં સપ્તાહનું પરિણામ | અહીંથી જાણો |
પ્રેસ નોટ જુઓ | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ પરિપત્ર વાંચો | અહીં ક્લિક કરો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન | અહીં ક્લિક કરો |
અમને ગુગલ ન્યુઝ પર | અહીંથી ફોલો કરો |