JOIN US ON WHATSAPP Join Now
HomeGujarat Election 2022Gujarat Election 2022 : મતદાન માટે ચૂંટણી કાર્ડ સહિત આ 12 દસ્તાવેજો...

Gujarat Election 2022 : મતદાન માટે ચૂંટણી કાર્ડ સહિત આ 12 દસ્તાવેજો માન્ય

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચુંટણી 2022 તારીખો જાહેર થઇ ચુકી છે, તો આપને જણાવી દઈએ કે જો તમારું ચુંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય તો મતદાન માટે ચૂંટણી કાર્ડ સહિત આ 12 દસ્તાવેજો માન્ય ગણવામાં આવે છે.

Gujarat Election 2022

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

આ પણ ખાસ વાંચો : ગુજરાત નવી મતદાર યાદી 2022 જાહેર કુલ 4.90 કરોડ મતદારો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

 • પ્રથમ ચરણ મતદાન : 1 ડીસેમ્બર
 • બીજુ ચરણ મતદાન : 5 ડીસેમ્બર
 • પરિણામ : 8 ડીસેમ્બર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 તારીખો જાહેર થઇ ચુકી છે. ત્યારે હવે ચૂંટણીમાં મતદાન કરવા માટે તમારી પાસે ઓળખકાર્ડ હોવું આવશ્યક છે. ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે ચૂંટણીકાર્ડ કે આધારકાર્ડ ન હોય તો મતદાન થઈ શકે? ત્યારે આજે આ વિશે અમારા દ્વારા તમને એક મહત્વની જાણકારી આપવા જઈ રહ્યા છીએ, આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ સિવાય મતદાન માટે ક્યા ક્યા દસ્તાવેજ માન્ય ગણાય છે તેનું લીસ્ટ નીચે મુજબ છે.

ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવેલા દસ્તાવેજો

 • આધારકાર્ડ
 • મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
 • બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક
 • શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
 • ડ્રાઇવીંગ લાયસન્સ
 • પાનકાર્ડ
 • એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ
 • ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ
 • કેન્દ્ર/રાજય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો
 • જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો
 • સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો
 • ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID કાર્ડ
આ પણ ખાસ વાંચો : મતદાર પ્રતિજ્ઞા પ્રમાણપત્ર ઓનલાઈન 2022 @chunavsetu.gujarat.gov.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે ગુજરાત અસ્મિતા લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં.

 • ગુજરાતમાં 4.9 કરોડ મતદાતા કરશે મતદાન
 • ગુજરાતમાં આ વખતે 51782 મતદાન મથકો
 • 4.6 લાખ મતદાતાઓ કરશે પ્રથમવાર મતદાન
 • મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Gujarat Election 2022
Gujarat Election 2022
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular