ગુજરાત સાયબર ક્રાઈમમાં કાઉન્સીલરની ભરતી 2022 : ગુજરાત રાજ્યના વિવિધ શહેર તથા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે કાઉન્સીલર/સાયકોલીસ્ટની જગ્યાઓ હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી ઓફલાઇન પ્રકારે અરજીઓ મંગાવવામાં આવે છે. કાઉન્સીલર/સાયકોલીસ્ટ ની કુલ 03 જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે. ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો. આ આર્ટિકલ તમે ગુજરાત અસ્મિતા ના માધ્યમ થી વાંચી રહિયા છે, ગુજરાત અસ્મિતા ( ગુજરાત અસ્મિતા ડોટ નેટ ) દ્વારા ચલાવવામાં આવે છે.
ગુજરાત સાયબર ક્રાઈમમાં કાઉન્સીલરની ભરતી 2022
ગુજરાત સાયબર ક્રાઈમ કાઉન્સીલર/સાયકોલીસ્ટ ભરતી 2022
સંસ્થાનું નામ | સી.આઈ.ડી. ક્રાઈમ,ગાંધીનગર |
પોસ્ટનું નામ | કાઉન્સીલર / સાયકોલીસ્ટ |
કુલ જગ્યાઓ | 03 |
નોકરી સ્થળ | ગુજરાત |
છેલ્લી તારીખ | 14/09/2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.cidcrime.gujarat.gov.in |
આ પણ ખાસ વાંચો : માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022 જાહેર
શૈક્ષણિક લાયકાત
- MSW/MA (મનોવિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર)
- ગુજરાતની સરકારી/બિન સરકારી સંસ્થામાં કાઉન્સેલીંગ કામગીરીનો ઓછામાં ઓછો ૦૧ વર્ષનો અનુભવ
અન્ય વિગતો
- સાયબર ટેકનોલોજીનું જ્ઞાન/ડીગ્રી ધરાવતાં ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ગુજરાતી અને હીન્દી બન્ને ભાષા પરનું પ્રભુત્વ જરૂરી.
- CCC સમકક્ષનું કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી.
- ફ૨જ અંગેનું સ્થળ તથા મુખ્ય મથક ગાંધીનગર રહેશે.
- અરજીપત્રકનો નમુનો તથા કરારની શરતો અને બોલીઓ તા. ૦૩-૦૯-૨૦૨૨ થી તા. ૧૪-૦૯-૨૦૨૨ સુધીમાં કચેરીની વેબસાઇટ http://cidcrime.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
- સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તા. ૧૪-૦૯-૨૦૨૨ સુધીમાં ‘‘પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝની કચેરી, સેક્ટર-૧૮, પોલીસ ભવન, ચોથો માળ, ગુ.રા. ગાંધીનગર- ૩૮૨૦૧૮’’ના સરનામે રજી.પોસ્ટથી મોકલી આપવાની રહેશે. કાયમી સરનામા પ૨થી ૨જી.પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઇલ નંબર તથા પરિવારના એક સભ્યનો મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો, અરજીપત્રક રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં.
- નિયત કરેલ સમયની બહારની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. ૮. અરજદાર વિરૂદ્ધ કોઈ પણ ક્રીમીનલ કેસ
- ગંભીર કાયદાકીય પ્રક્રિયા/ખાતાકીય તપાસ પડતર કે સુચિત ના હોવી જોઈએ.
આ પણ ખાસ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : જાણો સંપૂર્ણ માહિતી
પગાર ધોરણ
- રૂપિયા 20,000/- માસિક ફિક્સ
ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
- અરજી પત્રકનો નમુનો તથા કરારની બોલીઓ અને શરતો તારીખ 03/09/2022 થી તારીખ 14/09/2022 સુધીમાં કચેરીની વેબસાઈટ cidcrime.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
- સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તારીખ ૧૪-૦૯-૨૦૨૨ સુધીમાં “પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝની કચેરી, સેક્ટર-૧૮, પોલીસ ભવન, ચોથો માળ, ગુ.રા. ગાંધીનગર- ૩૮૨૦૧૮” ના સરનામે રજી.પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
- કાયમી સરનામાં પરથી રજી.પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઈલ નંબર તથા પરિવારનો એક સભ્યનો મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવો. અરજી પત્રક રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.
મહત્વપૂર્ણ તારીખો
છેલ્લી તારીખ | 14/09/2022 |
આ પણ ખાસ વાંચો : ગુજરાતના તમામ ગામ કે શહેરના નવા નકશા ઓનલાઇન જુઓ
સત્તાવાર ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
