GSSSB બિન સચિવાલય ક્લાર્ક : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ – 3 અને સંવર્ગની કુલ-૩૯૦૧ જગાઓ માટે જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯, મંડળ દ્વારા લેવાયેલ પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફીએન્સી ટેસ્ટને અંતે લાયક ઠરેલ ૫૮૫૫ ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ હતી.
પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સાથે સામેલ રાખેલ પત્રકમાં દર્શાવ્યા મુજબના ૫૬૨૦ ઉમેદવારો Eligible અને ૨૩૫ ઉમેદવારો Ineligible ઠરેલ છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
આ પણ ખાસ વાંચો :
PMJAY આયુષ્માન ભારત યોજના : ૫ લાખ સુધીની મફત સારવાર
પ્રધાનમંત્રી મુદ્રા યોજના | Pradhan Mantri Mudra Yojana | PMMY
GSSSB બિન સચિવાલય ક્લાર્ક
જાહેરાત ક્રમાંક | ૧૫૦/૨૦૧૮૧૯ |
પોસ્ટ નામ | બિનસચિવાલય ક્લાર્ક, ઓફીસ આસિસ્ટંટ |
કુલ જગ્યા | ૩૯૦૦+ |
લેખિત પરીક્ષા યોજાયેલ તારીખ | 24 એપ્રિલ 2022 |
કોમ્પ્યુટર પરીક્ષા યોજાયેલ તારીખ | 19/07/2022 થી 23/07/2022 25/07/2022 થી 30/07/2022 |
પોસ્ટ પ્રકાર | ડોક્યુમેન્ટ વેરિફિકેશન |
સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (gsssb) |
સત્તાવાર વેબ સાઈટ | gsssb.gujarat.gov.in |
નોંધ:- ઉપરોક્ત ઉમેદવારો આ બાબતે જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તેમણે તા.૧૧/૦૧/૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન તેઓનાં કન્ફર્મેશન નંબર સાથે મંડળની કચેરી ખાતે રુબરૂ રજૂઆત કરવાની રેહેશે, ત્યાર બાદ કરવામાં આવેલી કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવછે નહિ.
ઓફિશ્યલ જાહેરાત | અહીંથી વાંચો |
બિન સચિવાલય ક્લાર્ક Eligible ઉમેદવાર લીસ્ટ | અહીંથી ડાઉનલોડ કરો |
બિન સચિવાલય ક્લાર્ક Ineligible ઉમેદવાર લીસ્ટ | અહીંથી ડાઉનલોડ કરો |