સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ સોસાયટી, અમદાવાદ ખાતે સિક્યુરીટી ગાર્ડની એક્સમેનથી જગ્યા ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરતા પહેલા જરૂરી સુચના વાંચી લેવી અને 15-08-2022 પહેલા અરજી કરવાની રહેશે.
સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022
સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022 : જે મિત્રો GISFS ભરતીની રાહ જોઈ રહ્યા હતા તે મિત્રો માટે આ એક મોકો છે. વધુ માહિતી એટલે કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, ઉંમર, અરજી ફી, સિલેકશન પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી જે નીચે મુજબ છે.
અરજી ક્રમાંક | GISFS/202223/1 |
પોસ્ટ ટાઈટલ | GISFS સિક્યુરીટી ગાર્ડ |
પોસ્ટ નામ | સિક્યુરીટી ગાર્ડ ભરતી |
કુલ જગ્યા | 1320 |
સંસ્થા | GISFS |
સત્તાવાર વેબ સાઈટ | https://ojas.gujarat.gov.in/ |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા | અહી ક્લિક કરો |
સિક્યુરીટી ગાર્ડ એક્સમેનની ભરતી અંગેની તમામ સુચના તા. 01-08-2022ના રોજ સત્તાવાર વેબ સાઈટ ઓજસ પર અપલોડ કરવામાં આવીછે. આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો 15-08-2022 રાત્રે 11:59 સુધીમાં https://ojas.gujarat.gov.in/ જઈ એક્સમેન સિક્યુરીટી ગાર્ડની ભરતીની જાહેરાતના પેઈજ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ ખાસ વાંચો :
પોસ્ટ નામ : સિક્યુરીટી ગાર્ડ
કુલ જગ્યા : 1320
વય મર્યાદા : ૬૩ વર્ષથી વધારે ના હોવા જોઈએ
લાયકાત : એક્સમેનથી (વિવિધ વિભાગ), સંપૂર્ણ માહિતી માટે ઓફિશ્યલ નોટીફીકેશન વાંચવું.
ખાસ નોંધ : અરજી ફીસ, વય મર્યાદા તેમજ પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો અરજી કરતા પેહલા ઓફિશ્યલ નોટીફીકેશન ડાઉનલોડ કરી, વાંચીને ત્યાર બાદ જ અરજી કરવી.
ઓનલાઈન અરજી થવાની તારીખ : ૦૨.૦૮.૨૦૨૨
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૫.૦૮.૨૦૨૨
ઓફિશિયલ નોટીફીકેશન | અહીંથી ડાઉનલોડ કરો |
અરજી કરવા | અહીં ક્લિક કરો |
Kathad parvin somabhai