કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 : કમિશનર ગ્રામ કચેરી દ્રારા SWM કન્સલ્ટન્ટ ની પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ૧૧ માસ ના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે.
કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022
સંસ્થાનું નામ | કમિશનર ગ્રામ કચેરી |
પોસ્ટનું નામ | SWM કન્સલ્ટન્ટ |
જોબ લોકેશન | ગુજરાત |
છેલ્લી તારીખ | 01/09/2022 |
અરજી મોડ | ઑફલાઇન |
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા | અહી ક્લિક કરો |
આ પણ ખાસ વાંચો :
પોસ્ટનું નામ
- SWM કન્સલ્ટન્ટ
શૈક્ષણિક લાયકાત
- માસ્ટર ઓફ એન્જિનિયર ઇન એન્વાયરમેન્ટ
- કમ્પ્યુટર નું જ્ઞાન
- અભ્યાસ પૂરો થયા પછી ૫ વર્ષ નો અનુભવ
- મેનેજમેન્ટ માં કામ કરેલ ઉમેદવાર ને અગ્રતા
ઉંમર મર્યાદા
- વધુમાં વધુ ૪૦ વર્ષ
પગાર
- 40,000/- Fix
મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
મહત્વપૂર્ણ લિંક
ઓફિસિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
ગ્રામવિકાસ કચેરી ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે રજિસ્ટર એડી દ્વારા અરજી મોકલી શકે છે.
અરજી મોકલવાનું સરનામું :
કમિશનર ગ્રામવિકાસ કચેરી, બ્લોક નંબર ૧૬/૩ ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર
કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 01 સપ્ટેમ્બર 2022 છે.