GPSSB MPHW રિજલ્ટ 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, GPSSB એ તાજેતરમાં GPSSB MPHW કામચલાઉ પરિણામ અને GPSSB MPHW સુધારેલ અંતિમ જવાબ કી 2022, GPSSB MPHW મેરિટ લિસ્ટ 2022 બહાર પાડ્યું છે. ઉમેદવારોએ GPSSB MPHW પરિણામ 2022 માટે નીચે આપેલ લેખ અથવા ઓફિશ્યલ સાઈટ પરથી મેળવી શકશો.
GPSSB MPHW રિજલ્ટ 2022
GPSSB MPHW પરિણામ 2022
સંસ્થા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSSB પોસ્ટ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, MPHW પોસ્ટ કેટેગરી MPHW આન્સર કી 2022 GPSSB MPHW Exam Date 26.06.2022 GPSSB MPHW OMR Sheet 2022 અહીં ડાઉનલોડ કરો GPSSB MPHW સુધારેલ અંતિમ જવાબ કી 2022 અહીં ડાઉનલોડ કરો સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા માટે અહી ક્લિક કરો
GPSSB MPHW પરિણામ 2022 કેવી રીતે ડાઉનલોડ કરવું?
સહભાગીઓએ GPSSB વેબસાઇટ અથવા વિભાગના સત્તાવાર પોર્ટલની મુલાકાત લેવાની જરૂર છે. હોમપેજમાં, તમારે મેનુ બાર પર રિજલ્ટ ટેબ પર જવું. શોધ્યા પછી તમારે તે ટેબ પર જવાનું રેહશે. પછી, “GPSSB MPHW રિજલ્ટ 2022” લિંક શોધો અને તેના પર ક્લિક કરો. જો સિસ્ટમ કોઈપણ માન્યતા નંબર આપે છે, તો તમારે નોંધણી નંબર અને પાસવર્ડ દાખલ કરવો પડશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમે GPSSB MPHW પ્રોવિઝનલ પરિણામ 2022 પણ આજ રીતે ડાઉનલોડ કરી શકશો.
GPSSB MPHW રિજલ્ટ 2022