Table of Contents
G3Q Result 2022 : આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શરુ થયે આજે ત્રણ સપ્તાહ પૂરું થયા છે, અને હવે જે મિત્રોએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝમાં ભાગ લીધેલ હતો તેઓ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું ત્રીજા સપ્તાહનું પરિણામની ખુબજ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામની લીંક લેખના અંતે આપવામાં આવેલ છે.
G3Q Result 2022 : તો આપ સૌને અમે જણાવી દઈએ કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝની ઓફીશ્યલ વેબસાઈટ https://g3q.co.in/ પર નોટીફીકેશન આપવામાં આવેલ છે કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું ત્રીજા સપ્તાહનું પરિણામ ૩૦ જુલાઈ ૨૦૨૨ ના રોજ જાહેર થશે, અને ગુજરાત સરકાના શિક્ષણ મંત્રી શ્રી જીતું વાઘાણી દ્વારા વિજેતાઓને ફેસબુક લાઇવના માધ્યમથી અભિનંદન પાઠવશે.
આ પણ ખાસ વાંચો :
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ઇનામોની વિગત
ઇનામોની સંપૂર્ણ વિગત અહીંથી જાણો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિજલ્ટ ૨૦૨૨
બીજી સૌથી મહત્વની વાત જણાઈ દઈએ કે ચોથા અઠવાડિયાની ક્વિઝ ૩૧ જુલાઈ ૨૦૨૨ ના રોજ સવારે ૮ વાગ્યે થી શરુ થશે, તો જે પણ મિત્રો ને હજુ રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તે આજે રજીસ્ટ્રેશન નીચે આપેલ લીન્કથી કરી શકશો.
ઘણા મિત્રો અમને મેસેજ કરીને જણાવતા હોય છે કે હાલ રજીસ્ટ્રેશન નહિ થતું, તો અમે આપ સૌને જણાવી દઈએ કે ક્યારે સર્વર પર હેવી ટ્રાફિક તેમજ આપના ઈન્ટરનેટ સ્પીડ ધીમી હોવાના કારણે પણ બની સકે છે, જયારે પણ એવું બને તો એકવાર ફરીથી રજીસ્ટ્રેશન કરવાની ટ્રાય કરવી.
તેમજ ઘણા મિત્રોનો એવું પૂછતા હોય છે કે નવી ક્વીઝનું રજીસ્ટ્રેશન ક્યારે કરી શકીએ છીએ, તો આપ સૌને જણાવી દઈએ કે તમે કોઈ પણ સમયે નોંધણી કરાવી શકો છો અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ માં ભાગ લઇ શકો છો.
મહત્વ પૂર્ણ લીંક
ત્રીજા સપ્તાહનું પરિણામ | અહીંથી જાણો |
પ્રેસ નોટ જુઓ | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ પરિપત્ર વાંચો | અહીં ક્લિક કરો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન | અહીં ક્લિક કરો |
અમને ગુગલ ન્યુઝ પર | અહીંથી ફોલો કરો |
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
- અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
- માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે