ડૉ.આંબેડકર આવાસ યોજના 2022 : અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે, જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹.૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે.
ડૉ.આંબેડકર આવાસ યોજના 2022
યોજનાનું નામ | ડૉ.આંબેડકર આવાસ યોજના 2022 |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
લેખનો પ્રકાર | સરકારી યોજના |
અરજી | ડૉ.આંબેડકર આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો |
સત્તાવાર પોર્ટલ | https://esamajkalyan.gujarat.gov.in |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/06/2022 |
લાભ | મકાન બાંધવા માટે ₹.૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે |
આ પણ ખાસ વાંચો : PMJAY આયુષ્માન ભારત યોજના : ૫ લાખ સુધીની મફત સારવાર
ડૉ.આંબેડકર આવાસ યોજનાનો ઉદેશ
અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹.૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. o તે પૈકી પ્રથમ હપ્તો – ₹.૪૦,૦૦૦ (વહીવટી મંજૂરીના હુકમ સાથે), o બીજો હપ્તો–₹.૬૦,૦૦૦ (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) અને o ત્રીજો હપ્તો – ₹.૨૦,૦૦૦ (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી) આપવામાં આવે છે.
ડૉ.આંબેડકર આવાસ યોજના ગુજરાત 2022 નો લાભ કોણ કોણ લઈ શકે?
- આ યોજના માં લાભાર્થી રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
- અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે
- જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹.૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
આ પણ ખાસ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : જાણો સંપૂર્ણ માહિતી
સહાય કેવી રીતે મળશે?
ડૉ.આંબેડકર આવાસ યોજના 2022 માં લાભાર્થીઓને કુલ 1 લાખ 20 હજાર ની સહાય મળશે.
- પ્રથમ હપ્તો ₹.૪૦,૦૦૦ (વહીવટી મંજૂરીના હુકમ સાથે )
- બીજો હપ્તો ₹.૬૦,૦૦૦ (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ)
- ત્રીજો અને અંતિમ હપ્તો ₹.૨૦,૦૦૦ (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી)
ડૉ.આંબેડકર આવાસ યોજના પાત્રતાના માપદંડ
- આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે .૧,૨૦,૦૦૦ / –
- શહેરી વિસ્તાર માટે રૂ .૧,૫૦,૦૦૦ / – રાખવા ઠરાવેલ છે.
આ પણ ખાસ વાંચો : સોલાર ફેન્સીંગ યોજના 2022 : ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર યુનિટ/કીટ યોજના
ડૉ.આંબેડકર વાસ યોજના 2022 માટે જરૂરી દસ્તાવેજો :
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- સ્વ-ઘોષણા પત્ર(Self Declarition)
- જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો
ડૉ.આંબેડકર ઉપાધ્યાય આવાસ યોજના 2022 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા :
ડૉ.આંબેડકર આવાસ યોજના 2022 નું ફોર્મ માત્ર સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જ ભરી શકશો.
- સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે
- તમારી સામે હોમ પેજ ખુલશે
- નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
- આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો
સત્તાવાર વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
ડૉ.આંબેડકર આવાસ યોજના અરજીપત્રક | અહીં ક્લિક કરો |
ડૉ.આંબેડકર આવાસ યોજના સોગંધનામુ | અહીં ક્લિક કરો |
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
પ્રશ્નો હોય તો તેના જવાબ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ડૉ.આંબેડકર આવાસ યોજના ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
Official Website Is https://esamajkalyan.gujarat.gov.in/
ડૉ.આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે શું કરવાનું રહેશે?
ડૉ.આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહશે.
