JOIN US ON WHATSAPP Join Now
Homeસરકારી નોકરીજીલ્લા પંચાયત નવસારી ભરતી 2022

જીલ્લા પંચાયત નવસારી ભરતી 2022

જીલ્લા પંચાયત નવસારી ભરતી 2022 : જિલ્લા પંચાયત નવસારી ખાતે સને ૨૦૨૨-૨૩માં “કાયદા સલાહકાર” ની કુલ જગ્યા-૧ની સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૨૯-૬-૨૦૨૨ ના ઠરાવથી ઉપરોક્ત નિમણૂંક કરવા મંજુરી આપવામાં આવેલ છે.

જીલ્લા પંચાયત નવસારી ભરતી 2022

જે અન્વયે તા. ૮-૯ ૨૦૨૨ થી વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવેલ, પરંતુ ઉક્ત ઠરાવમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત તથા અનુભવ મુજબના ઉમેદવારો પ્રાપ્ત ન થતા સદર જાહેરાત રદ કરવામાં આવે છે. તેના સ્થાને આ નવી જાહેરાત મુજબ સબબ જગ્યા માટે નીચે જણાવેલ શરતોને આધિન અરજીપત્રક તા. ૬-૧૦ ૨૦૨૨ થી તા. ૧૪-૧૦-૨૦૨૨ સુધીમાં નાચબ જિલ્લા વિકાસ અધિકારી, મહેકમ શાખા, પહેલો માળ, જિ.પં. નવસારી ખાતે રજી.એડી/રૂબરૂથી મોકલવા જણાવામાં આવે છે.

આ પણ ખાસ વાંચો : ICPS નવસારી ભરતી 2022

પોસ્ટ

  • કાયદા સલાહકાર

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડીગ્રી.
  • કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
  • CCC+LEVEL નું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

વય મર્યાદા

  • મહત્તમ વયમર્યાદા :- ૫૦ વર્ષ.

અનુભવ

  • ઓછામાં ઓછા ૫ વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. તે પૈકી નામ.હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા.
  • સરકારી વિભાગો / વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ. સુપ્રીમ હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.

આ પણ ખાસ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : જાણો સંપૂર્ણ માહિતી

નિમણુંક બાબત

  • ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં નોંધણી ધરાવતો હોવો જોઈએ.
  • પૂર્ણ સમય માટે માત્ર ૧૧ માસ કરાર આધારીત સેવાઓ લઈ શકાશે.

મહેતાણું અને રજા

કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા. ૬૦,૦૦૦/- આ એકત્રિત વેતન પર કોઈપણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવાપાત્ર થશે નહી. તેમજ અન્ય શરતો જિલ્લા પંચાયતની વેબસાઈટ https://navsaridp.gujarat.gov.in પર ઉક્ત પરિપત્રની નકલ તથા ઉમેદવારો માટે અરજી પત્રકની નકલ સામેલ છે. વધુમાં અન્ય વિગતી માટે કચેરી સમય દરમિયાન ફોન નં. ૦૨૬૩૭-૨૪૪૨૯૯ પર સંપક સાધી શક્યો.

સત્તાવાર જાહેરાત અહીંથી વાંચો
વોટ્સેપ ગ્રુપમાં જોડાવા માટે અહીથી જોઈન થાવ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Most Popular