JOIN US ON Telegram Join Now

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022 : ભરૂચ જીલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોમ્યુનીટી હેલ્થ ઓફ્સિરની આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર ખાલી રહેલ જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત ફિકસ મહેનતાણાથી ઉમેદવારોની ભરતી કરવાની થાય છે.

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022

સંસ્થા નુ નામનેશનલ હેલ્થ મિશન – ભરૂચ
પોસ્ટનું નામકોમ્યુનિટી હેલ્થ ઓફિસર 
કુલ જગ્યાઓ15
આવેદન મોડઆર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે
આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ27/09/2022
નોકરી સ્થળભરૂચ

આ પણ ખાસ વાંચો : IOCL ભરતી 2022

પોસ્ટનું નામ

  • કોમ્યુનિટી હેલ્થ ઓફિસર

શૈક્ષણિક લાયકાત

  • B.A.M.S/GNM/B.Sc નર્સિંગની સાથે SIHFW વડોદરા ધ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્યુનીટી હેલ્થ (બીઝ કોર્ષ) કરેલ ઉમેદવાર (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) અથવા
  • CCCF નો કોર્ષ B.SC નર્સિગ તથા પોસ્ટ બેઝીક B.SC નર્સિંગના કોર્ષમાં જુલાઈ- ૨૦૨૦થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.SC નર્સિંગ ઉમેદવારો અરજી કરી શકશે.

ઉમર મર્યાદા

  • લઘુતમ વય મર્યાદા : 18 વર્ષ
  • મહતમ વય મર્યાદા : 40 વર્ષ

આ પણ ખાસ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : જાણો સંપૂર્ણ માહિતી

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • પગાર ધોરણ રૂ. 12,500 To 25,000

DHS ભરૂચ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • અરજી સાથે જોડવાના આધારો : અરજી પત્રકમાં નામ, જન્મ તારીખ, વોટસ એપ મોબાઇલ નં. ઇ-મેલ એડ્રેસ, હાલના અને કાયમી પત્ર વ્યવહારનું સરનામું, શૈક્ષણિક લાયકાત જરૂરી રજીસ્ટ્રેશન નંબર અને અનુભવની વિગતો સાથે નીચે મુજબના આધારો જોડવાના રહેશે તથા રૂબરૂમાં અસલ પ્રમાણપત્રો સાથે ડોકયુમેન્ટ ચકાસણીના દિવસે સ્વ-ખર્ચે હાજર રહેવાનું રહેશે.

અન્ય વિગતો :

  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
  • ગુજરાત આયુર્વેદિક અને યુનાની કાઉન્સીલ / નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.
  • શાળા છોડયાનું પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ,
  • ફોટો આઇ.ડી.કાર્ડની પ્રમાણિત ઝેરોક્ષ નકલ તેમજ પાસપોર્ટ સાઇઝના બે ફોટા.
  • CCCH નું પ્રમાણપત્ર / માર્કશીટ

આર.પી, એ.ડી./સ્પીડ પોસ્ટ મોકલવાનું સ્થળ :

  • મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી,
  • આરોગ્ય શાખા,
  • જીલ્લા પંચાયત,
  • સ્ટેશન રોડ,
  • સ્ટેટ બેંક ઇન્ડિયાની સામે,
  • ભરૂચ.

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો, કોઈ પણ ભરતી કે જાહેરાત માટે gujaratasmita.com કોઈ પણ જવાબદારી લેતું નથી.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ2022 ની છેલ્લી તારીખ શું છે?

આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે

DHS ભરૂચ ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

ઉમેદવારે રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ભરૂચ ભરતી 2022

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો