DC VS RR ipl 2025 : આજે દિલ્લી અને રાજસ્થન વચ્ચે મેચ છે અરુણ જેટલી સ્ટેડિયમાં છે રાજસ્થાને ટોસ જીતેને બોલીગ કરવાનો નીર્ણ કરો છે દિલ્લી ને બેટીગ કેર છે
દિલ્લી કેપિટલ્સ VS રાજસ્થાન રોયલ્સ
ipl 2025 ૩૨મી મેચ દિલ્લી અને રાજસ્થન છે દિલ્લી છેલ્લી મેચ મુંબઈ સામે 12 રનથી હરા છે રાજસ્થાન રોયલ્સને છેલ્લી મેચ 9 વિકેટ હાર છે IPLમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. જેમાં રાજસ્થાનની ટીમે 15 મેચ જીતી છે, જ્યારે દિલ્હીની ટીમે 14 મેચ જીતી છે
દિલ્હી કેપિટલ્સની : જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ (wk), અક્ષર પટેલ (c), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા
રાજસ્થાનની : યશસ્વી જાયસ્વાલ, સંજુ સેમસન વિકેટકીપર/કેપ્ટન, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, નીતીશ રાણા, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે