સરકારી નોકરી : ધોરણ ૧૦ પાસ પર બંપર ભરતી, જાણો કોણ અરજી કરી શકશે

સરકારી નોકરી : બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં (BSF) નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે, ટૂંક સમયમાં બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) અંદાજીત ૧૪૧૦ કોન્સ્ટેબલ પદ માટે બંપર ભરતી આવી રહી છે, આ ભરતી માટે વયમર્યાદા, શૈક્ષણીક લાયકાત, અરજી કઈ રીતે કરવી?, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, પગાર ધોરણ, વગેરે માહિતી ભરતીની નોટિફિકેશનમાંથી જ મળશે.

સરકારી નોકરી

બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં (BSF)ની આ ભરતી માટે ઉમેદવારોએ લેટેસ્ટ અપડેટ માટે વેબસાઈટ rectt.bsf.gov.in પર વિજિટ કરવાની રહેશે, તેમજ અમારા દ્વારા આલેખ સમયસર અપડેટ કરવામાં આવશે, જેથી આ લેખની મુલાકાત લેતા રેહવું.

10 પાસ માટે BSF ભરતી 2023

સંસ્થાનું નામબોર્ડર સિક્યુરીટી ફોર્સ – BSF
પોસ્ટનું નામકોન્સ્ટેબલ (ટ્રેડસમેન)
કુલ જગ્યાઓ1410
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખભરતી જાહેરાત પડયા ના ૩૦ દિવસ ની અંદર અરજી કરી દેવી
ઓફિશિયલ વેબસાઈટhttps://rectt.bsf.gov.in/

આ પણ ખાસ વાંચો :

સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) | Sukanya Samriddhi Yojana 2023

તબેલા લોન યોજના 2023 : જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) (વિવિધ ટ્રેડ)1410

BSF ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે BSF Tradesman માટે અરજી કરવા માટે ઉમેદવાર માન્ય બોર્ડ દ્રારા ધોરણ ૧૦ ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ આઈ.ટી.આઈ પાસ (ટ્રેડ પ્રમાણે) અથવા ધોરણ ૧૦ ને સમકક્ષ ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો

ઉંમર મર્યાદા

આ ભરતી માટે ઓછા માં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૫ વર્ષ હોવી જોઈએ

[sc name=”kunal”][/sc]

આ ભરતી વિષે વધુ માહિતી ઓફિશ્યલ નોટીફીકેશન બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં (BSF)ની વેબસાઈટ પર ઉપલબ્ધ થયા પછી અહી અપડેટ કરવામાં આવશે.

નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment