બાવળા નગરપાલિકા ભરતી 2022 : બાવળા નગરપાલિકા દ્વરા તાજેતરમાં એફોર્ડેબલ હાઉસિંગ મિશન યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામે MIS Expert (એમ.આઈ.એસ એક્ષપર્ટ) પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. બાવળા નગરપાલિકા ભરતી 2022 વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ લેખમાં તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન વાંચી મેળવી શકશો.
બાવળા નગરપાલિકા ભરતી 2022
બાવળા નગરપાલિકા ભરતી 2022 : બાવળા નગરપાલિકા ભરતી માં MIS Expert (એમ.આઈ.એસ એક્ષપર્ટ)ની નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.
પોસ્ટ ટાઈટલ | બાવળા નગરપાલિકા ભરતી 2022 |
પોસ્ટ નામ | MIS Expert (એમ.આઈ.એસ એક્ષપર્ટ) |
કુલ જગ્યા | 0૧ |
સ્થળ | બાવળા |
વિભાગ | બાવળા નગરપાલિકા |
અરજી પ્રકાર | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૦.૦૯.૨૦૨૨ |
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા | અહી ક્લિક કરો |
આ પણ ખાસ વાંચો : ગુગલ આસીસ્ટન્ટ : જેનું નામ બોલશો તેને આપોઆપ ફોન લાગશે
શૈક્ષણિક લાયકાત
- પોસ્ટ ગ્રેજ્યુએટ / ગ્રેજ્યુએટ / ડીપ્લોમાં ઇન કોમ્પ્યુટર સાયન્સ / ઇલેક્ટ્રોનીક્સ ઓર એમ.સી.એ. / પી.જી.ડી.સી.એ
- અનુભવ : ૩ થી ૫ વર્ષ
પગાર ધોરણ
- રૂપિયા ૨૦,૦૦૦/- (માસિક)
વય મર્યાદા
- જાહેરાત માં દર્શાવેલ નથી.
અરજી ફી
- જાહેરાતમાં કોઈ પણ પ્ઉરકારની ફી નો લ્લેખ કરેલ નથી.
મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
આ પણ ખાસ વાંચો : GMDC ભરતી 2022 : જાણો કઈ રીતે કરશો અરજી
બાવળા નગરપાલિકા ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
જવાબ : આ ભરતી ૧૧ માસના કરાર આધારિત પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધીના તદ્દન હંગામી ધોરણે કરવાની છે. જેથી ઉપર દર્શાવ્યા મુજબની લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારોએ તે અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથેની અરજી આ કચેરીના સરનામે આ જાહેરાત પ્રશિદ્ધ થયેથી તારીખ ૨૦.૦૯.૨૦૨૨ સુધીમાં રજી.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટ / કુરીયરથી પહોચતી કરવાની રેહશે.
સિધાર્થ આર.પટેલ,
ચીફ ઓફિસર,
બાવળા નગરપાલિકા,
બાવળા.
બાવળા નગરપાલિકા ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ : અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦.૦૯.૨૦૨૨ છે.
સત્તાવાર જાહેરાત | અહીંથી વાંચો |