બરોડા સ્વ -રોજગાર વિકાસ સંસ્થા અમદાવાદ ભરતી 2025 ઓફલાઈન અરજી કરવી

બરોડા સ્વ -રોજગાર વિકાસ સંસ્થા અમદાવાદ

બરોડા સ્વ -રોજગાર વિકાસ સંસ્થા અમદાવાદ ભરતી 2025 ઓફલાઈન અરજી કરવી બરોડા સ્વ-રોજગાર વિકાસ સંસ્થા અમદાવાદ કરાર આધારિત ભરતી જાહેરાત કરી છે ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પોસ્ટ પોસ્ટની લાયકાત પગાર ધોરણ વગેરે ની માહિતી આ લેખમાં આપવામાં આવે છે

બરોડા સ્વ -રોજગાર વિકાસ સંસ્થા અમદાવાદ ભરતી 2025

સંસ્થાનું નામ : બરોડા સ્વ -રોજગાર વિકાસ સંસ્થા અમદાવાદ

જગ્યાનું નામ : ચોકીદાર

જગ્યા : 2

નોકરી : અમદાવાદ

છેલ્લી તારીખ : 14/05/2025

પોસ્ટનું નામ :

ફેકલ્ટી

વોચમેન શક કમ ગાર્ડનર

શેક્ષણિક લાયકાત

આ પણ ખાસ વાચો : એપ્રેન્ટીસ ભરતી 2025 માં 1770 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે ઓનલાઈન અરજી કરવી

ફેકલ્ટી

સ્નાતક (વિજ્ઞાન / વાણિજ્ય / કલા) / અનુસ્નાતક.
સ્થાનિક ભાષામાં ઉત્તમ વાતચીત કૌશલ્ય આવશ્યક, અંગ્રેજી અને હિન્દીમાં પ્રવાહિતા એ સ્થાનિક ભાષામાં ટાઇપિંગ કૌશલ્યનો વધારાનો ફાયદો રહેશે આવશ્યક.

ચોકીદાર કમ મળી :

7મુ ધોરણ પાસ હોવું જોઈએ

ખેતી /બાગકામ/બાગાયતમાં અનુભવ હોવો જોઈએ

પગાર :

ફેકલ્ટી : ૩૦૦૦૦ /-

ચોકીદાર કમ મળી : ૧૨૦૦૦ /-

વય મર્યાદા :

(૧૪/૦૫/૨૦૨૫ ના રોજ) ૨૨ થી ૪૦ વર્ષ (ઇન હાઉસ ફેકલ્ટી અને વોચમેન કમ ગાર્ડનર માટે).

અરજી ફી :

નોટિફિકેશનમાં ઉલ્લેખ નથી

પસંદગી પ્રક્રિયા:

લેખિત પરીક્ષા :

દસ્તાવેજ ચકાસણી :

મહત્વની તારીખો :

છેલ્લી તારીખ : 14/05/2025

મહત્વની લીક

NotificationView
Application FormView

Join WhatsApp

Join Now

Leave a Comment