બેંક ઓફ બરોડા પર્સનલ લોન અરજી 2025

બેંક ઓફ બરોડા પર્સનલ લોન

બેંક ઓફ બરોડા પર્સનલ લોન અરજી 2025 : બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર 50000 રૂપિયાથી લઈને 10 લાખ રુપિયા સુધીની લોન આપી રહી છે બેંક ઓફ બરોડા લોન માટે આ રીતે અરજી કરો આજના સમયમાં લોકોની જરૂરિયાતો સતત વધી રહી છે ધાણા લોકો લોન લેવા માંગે છે બેંક ઓફ બરોડા ઓછા વ્યાજ દરે લોન આપે છે ગરીબ વ્યકિત હોય કે સ્વ- રોજગારી આ લેખમાં અમે બેંક ઓફ બરોડા પાસેથી વ્યકિતગત લોન કેવી રીતે મેળવવી તે સમજાવીશું

બેંક ઓફ બરોડા પર્સનલ લોન પાત્રતા 2025

BOB પર્સનલ લોન બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર 50000 થી 10 લાખ રુપિયા સુધીની લોન પૂરી પડે છે મંજુરી અને વિતરણ માટેના મહત્વપૂર્ણ પગલાં જરુરી દસ્તાવેજો વ્યાજ દર આવક પાત્રતા માપદડ વિશે સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં નીચે આપેલ છે

બેંક ઓફ બરોડા પર્સનલ લોન | બેંક ઓફ બરોડા પર્સનલ લોન
પ્રિય આધાર વાચકો, તમે બેંક ઓફ બરોડામાંથી ઓનલાઈન પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. તમારી પાસે બેંક ઓફ બરોડામાં ખાતું હોવું જોઈએ અને તમારું આધાર કાર્ડ અને બેંક ખાતું તમારા મોબાઇલ સાથે લિંક થયેલ હોવું જોઈએ. આ રીતે તમે સરળતાથી OTP મેળવી શકો છો અને લોનના લાભો મેળવી શકો છો.

બેંક ઓફ બરોડા પર્સનલ લોન માહિતી :

બેંક ઓફ બરોડા પગારદાર અને સ્વ-રોજગાર બને વ્યકિતઓને પર્સનલ લોન આપે છે અરજી પ્રકિયા સરળ અને ઓનલાઈન છે મંજુરી પછી લોનની રકમ ઝડપથી વિતરિત કરવામાં આવે છે

બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે જરુરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ઓળખનો પુરાવો
  • આવકનો પુરાવો
  • બેંક પાસબુક
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ આઈડી

બેંક ઓફ બરોડા પર્સનલ લોન મંજૂરી અને વિતરણ

જો તમે પાત્રતા માપદંડોને પૂર્ણ કરો છો, તો તમારી લોન મંજૂર કરવામાં આવશે. લોનની રકમ 2-3 દિવસમાં તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.

આ પણ ખાસ વાચો : યુનિયન બેક ઓફ ઇન્ડિયા ભરતી 2025 : જગ્યા 500 માટે ઓનલાઈન અરજી

બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે પાત્રતા
ઉંમર: અરજદારની ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

આવક : અરજદાર પાસે આવકનો સારો અને નિયમિત સ્ત્રોત હોવો જોઈએ પગારદાર વ્યકિતઓ માટે લધુત્તમ માસિક આવક રુ 15,000 હોવી જોઈએ સ્વ – રોજગાર વ્યકિતઓ માટે લધુત્તમ માસિક આવક રુ. 25,000 હોવી જોઈએ

ક્રેડિટસ્કોર : અરજદારનો ક્રેડિટ સ્કોર 750 કે તેથી વધુ હોવો જોઈએ

લોનની રકમ : લોનની રકમ રુ . 50,000 થી રુ 10 લાખ સુધીની હોઈ શકે છે

વ્યાજ દર : વાર્ષિક વ્યાજ દર 10% થી 16% ની વચ્ચે હોય છે

ચુકવણીની મુદત: ચુકવણીની મુદત 12 મહિનાથી 48 મહિના (4 વર્ષ) ની વચ્ચે હોઈ શકે છે.

BOB પર્સનલ લોન 2024 માટે કેવી રીતે અરજી કરવી
બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે અરજી કરવા માટે, વ્યક્તિએ https://www.bankofbaroda.in વેબસાઇટ પર જવું જોઈએ.

તમને બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર “લોન” વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.

બેંક ઓફ બરોડા પર્સનલ લોન “પર્સનલ લોન” વિકલ્પ પર ક્લિક કરો, અને પછી “બેંક ઓફ બરોડા પર્સનલ લોન” પર ક્લિક કરો. અહીં,

બેંક ઓફ બરોડા પર્સનલ લોન “કેલ્ક્યુલેટર” વિકલ્પ પર ક્લિક કરો, અને પછી “કેલ્ક્યુલેટ નાઉ” વિકલ્પ પર ક્લિક કરો.
કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને લોનની રકમ પસંદ કરો.

બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2024 પછી “ઓનલાઇન અરજી કરો” વિકલ્પ પર ક્લિક કરો
ખેડુતમાં તમારી સામે બેંક ઓફ બરોડા પર્સનલ લોન અરજી ફોર્મ ખુલશે.

બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2024 “ફાઇનલ સબમિટ” વિકલ્પ પર ક્લિક કરો

લીક

Official WebsiteView

Join WhatsApp

Join Now

Leave a Comment