બેંક ઓફ બરોડા પટાવાળાની ભરતી 2025 : બેંક ઓફ બરોડાએ પટાવાળાની ભરતી માટે નવીનતમ સુચના બહાર પાડી છે 500 પટાવાળાની જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સુચના 03 મેં 2025 ના રોજ જારી કરવામાં આવી હતી 03 મેં 2025 થી 23 મેં 2025 સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે તમે વય મર્યાદા શેક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રીયા અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે જેવી અન્ય વિગતો નીચે આપેલ છે
બેંક ઓફ બરોડા પટાવાળાની ભરતી 2025
સંસ્થાનું નામ : બેંક ઓફ બરોડા
પોસ્ટનું નામ : પટાવાળા
ખાલી જગ્યા : 500
નોકરી સ્થાન : સમગ્ર ભારતમાં
અરજી કરવાની રીત : ઓનલાઈન
પગાર : 19500
સત્તાવાર વેબસાઈટ : www.bankofbaroda.co.in
શેક્ષણિક લાયકાત :
૧૦મુ ધોરણ ( ssc / મેટ્રિક્યુલેશન ) પાસ
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થાનિક ભાષામાં નિપુણતા ( ઉમેદવાર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થાનિક ભાષા વાચી , લખી અને બોલી શકતા હોવા જોઈએ ) ઉમેદવાર કઈ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે
આ પણ ખાસ વાચો : બેંક ઓફ બરોડા પર્સનલ લોન અરજી 2025
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગતો
- ઉત્તર પ્રદેશ : 83
- બિહાર : 23
- ઝારખંડ : 10
- મધ્ય પ્રદેશ : 16
- નવી દિલ્હી : 10
- છત્તીસગઢ : 12
- રાજસ્થાન : 46
- હિમાચલ પ્રદેશ : 03
- હરિયાણા : 11
- પંજાબ : 14
- ઉત્તરાખંડ : 10
- પોડિચેરી : NA
- તમિલ નાયડુ : 24
- તેલંગાણા : 13
- ઓડીશા : 17
- કેરળ : 19
- આંધ્ર પ્રદેશ : 22
- મહારાષ્ટ્ર : 29
- અરુણાચલ પ્રદેશ : NA
- આસામ : 04
- મણીપુર : 01
- મેધાલય : NA
- મિઝોરમ : NA
- નાગાલેન્ડ : 01
- ત્રિપુરા : NA
- કર્ણાટક : 31
- પશ્ચિમ બંગાળ : 14
- ગુજરાત : 80
- આંદામાન અને નિકોબાર ટાપુ : NA
- સિક્કિમ : NA
- જમ્મુ અને કાશ્મીર : 01
- ચંદીગઢ યુટી : 01
- લદ્દાખ : NA
- ગોવા : 03
- દાદરા અને નગર હવેલી : 01
- દમણ અને દીવ : 01
અરજી ફી :
જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ: ૬૦૦ + જીએસટી
એસસી/એસટી/પીડબ્લ્યુબીડી? મહિલા ઉમેદવારો: ૧૦૦ + જીએસટી
અરજી ફી/ઈન્ટિમેશન ચાર્જની ઓનલાઈન ચુકવણી માટે બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ ઉમેદવારે ભોગવવાનો રહેશે.
ઉંમર મર્યાદા:
ન્યૂનતમ ઉંમર: ૧૮ વર્ષ
મહત્તમ ઉંમર: ૨૬ વર્ષ
પસંદગી પ્રક્રિયા:
ઓનલાઈન લેખિત પરીક્ષા
દસ્તાવેજ ચકાસણી
તબીબી પરીક્ષા
કેવી રીતે અરજી કરવી:
ક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: www.bankofbaroda.in.
“કારકિર્દી” વિભાગ પર ક્લિક કરો અને પટાવાળા ભરતી 2025 લિંક શોધો.
ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
ભવિષ્યના સંદર્ભ માટે પુષ્ટિકરણ રસીદ ડાઉનલોડ કરો અને સાચવો.
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 03/05/2025
અરજી કરવાની છેલ્લી તારીખ: 23/05/2025
મહત્વની લીક