અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 2022 : મહા રોજગાર ભરતી મેળો મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા આયોજિત મહા રોજગાર ભરતી મેળો તા. ૩૦-૦૮-૨૦૨૨ ના રોજ અસારવા બહુમાળી ભવન કેમ્પસ ખાતે યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની અગ્રગણ્ય કંપની / એકમો રોજગાર વાચ્છું ઉમેદવારો ને જોબ ઓફર કરશે.
અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 2022
આ મહા રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જિલાના કાર્યરત મોટાભાગના સેક્ટરો ને આવરી લઇ ને આ મહા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે, આથી રોજગાર વાચ્છું ઉમેદવારો ને રોજગારી ની ઉત્તમ તક મેળવવા ભરતી મેળામાં હાજર રેહવું
મહા રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટનું નામ | ગુજરાત રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ પ્રકાર | જોબ |
સંસ્થા | નિયામક, રોજગાર અને તાલીમ |
ભરતી મેળો તારીખ | 30-08-2022 |
સમય | સવારે ૧૦:૦૦ કલાકે |
સ્થાન | અમદાવાદ |
સત્તાવાર વેબ સાઇટ | anubandham.gujarat.gov.in |
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા માટે | અહી ક્લિક કરો |
આ પણ ખાસ વાંચો : રાજકોટ વોલેન્ટીયર્સ ભરતી 2022
શૈક્ષણિક લાયકાત
- ૯ પાસ, ૧૦ પાસ, કોઈ પણ ગ્રેજ્યુએટ, કોઈ પણ પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ આઈ.ટી.આઈ. ઓલ ટેકનીકલ ટ્રેડ, ડીપ્લોમાં
- ડીપ્લોમાં ઇન ઓટો મોબાઈલ, મીકેનીકલ ઈલેક્ટ્રીકલ માટે ટાટા મોટર્સમાં એપ્રેન્ટીસ ની ભરતી.
વય મર્યાદા
- જાહેરાતમાં દર્શાવેલ નથી.
પગાર ધોરણ
- જાહેરાતમાં દર્શાવેલ નથી.
આ પણ ખાસ વાંચો : ગુજરાત નર્સિંગ એડમિશન 2022
જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
- લાયકાતની માર્કશીટ
- અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/home |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો કઈ તારીખે છે?
જવાબ : અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો 30/08/2022 તારીખે યોજાશે
અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?
જવાબ : https://anubandham.gujarat.gov.in/home
લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
