Age Calculator : જન્મ તારીખ નાખો અને ઉમર જાણો માત્ર એક સેકન્ડમાં

Table of Contents

Age Calculator : હાલના સમયમાં સૌથી વધુ પૂછાતો સવાલ એટલે તમારી ઉંમર કેટલી? જવાબ આપવા માટે આપણે જન્મ તારીખ થી આજના દિવસ સુધી ગણતરી કરવી પડે છે. હાલમાં અમુક પધ્ધતિ પણ છે જે તમે તમારી ઉંમર ગણવામાં મદદ કરે છે જેથી તમે તરત ઉંમરની ગણતરી કરી શકો.

Age Calculator

અહી અમારા દ્વારા તમને લીંક આપવામાં આવી છે, જેમાં ફક્ત ચોક્કસ જન્મ તારીખ દાખલ કરવાની છે અને પરિણામ ચોક્કસ ઉંમર, આગામી જન્મદિવસ દર્શાવશે. પરિણામ શ્રેણીમાં વિશેષ સેગમેન્ટ પણ છે જે તમે અત્યાર સુધી જીવ્યા છો તે ચોક્કસ સેકન્ડ, મિનિટ, કલાક, દિવસો, અઠવાડિયા, મહિનાઓ, વર્ષોનું નિરૂપણ કરશે.

પોસ્ટ નામજન્મ તારીખ નાખો અને ઉંમર જાણો (Age Calculator)
પોસ્ટ પ્રકારટીપ્સ, ટેકનોલોજી
સુવિધાઓનલાઇન

આ પણ ખાસ વાંચો :

7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત ઓનલાઈન નકશો તમારા આખા ગામનો નકશો 2022-2023

હાલના સમયમાં ઉંમર જાણવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે પરંતુ દરેક લોકો માટે એ પદ્ધતિઓ સહેલી નથી એટલે અમે તમને આ લેખમાં એક એવી સુવિધા વિશે જાણકારી આપીએ છીએ એમાં તમે ખાલી જન્મ તારીખ નાખશો એટલે તે તમારી ઉંમર દર્શાવશે.

Age Calculator
Age Calculator

ઉંમર જાણવા માટે એક ઓનલાઈન સુવિધા એટલે Age Calculator. આ સુવિધા ઓનલાઈન જોવા મળે છે જેમાં તમારે તમારી જન્મ તારીખ અને આજની તારીખ નાખવાની રહેશે એટલે તમે કેટલા વર્ષના થયા તે દેખાડશે.

આ ઓનલાઈન સુવિધા નીચે મુજબની સુવિધા આપવામાં આવે છે

  • વર્ષ, મહિના, દિવસો
  • મહિના, દિવસો
  • અઠવાડિયા, દિવસો
  • કુલ દિવસો
  • કુલ કલાક
  • કુલ મિનીટ
  • કુલ સેકન્ડ

આ ઓનલાઈન Age Calculator સુવિધાનો ઉપયોગ કરીને તમે વર્ષ પ્રમાણે તમારી ઉંમર જાણી શકશો. ઉદાહરણ તરીકે તમે 12મું ધોરણ 2013માં પાસ કરેલ છે તે સમયે તમારી ઉંમર કેટલી હતી તે માટે જન્મ તારીખ અને પરિણામ આવ્યું તે તારીખ નાખો એટલે તે સમયની ઉંમર દેખાડશે.

આ પણ ખાસ વાંચો :

કોલર નેમ એનાઉન્સર એપ @કોનો ફોન આવે છે તેનું નામ બોલતી એપ્લિકેશન

અંગ્રેજી શીખો હવે ઘેર બેઠા ડ્યુઓલિંગો એપ વડે

હાલ સગાઈ,લગ્ન બધા જ પ્રસંગે ઉંમર વધુ પૂછવામાં આવે છે આવા સમયે આ ઓનલાઈન સુવિધા ખુબ જ ઉપયોગી નીવડે છે. તમને ઘણી બધી મોબાઈલ એપ પણ મળશે જે તમારી ઉંમર જાણવામાં મદદ કરે છે. આ પદ્ધતિથી તમારી ઉંમર જાણો ફક્ત 1 જ મિનીટમાં

જન્મ તારીખ નાખો અને ઉંમર જાણોઅહીં ક્લિક કરો
વોટ્સેપ ગ્રુપમાં જોડવાઅહી ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment