કોમ્પ્યુટર ઓપરેટર ભરતી : આથી આસદ જાહેરાત દ્વારા જણાવવામાં આવે છે કે, આમોદ નગરપાલિકામાં ટેક્ષ વિભાગમાં નીચે મુજબની જગ્યા માટે તદ્દન હંગામી ધોરણે ભરવાની થાય છે. આ જગ્યા ઉપર નિમણુક મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે તા. ૨૧/૦૨/૨૦૨૩ને મંગળવારના રોજ સમય : ૨:૦૦ કલાકે આમોદ નગરપાલિકા કચેરી, આમોદ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુંમાં જરૂરી પ્રમાણ પત્રો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.
કોમ્પ્યુટર ઓપરેટર ભરતી
પોસ્ટ ટાઈટલ | આમોદ નગરપાલિકા ભરતી 2022 |
પોસ્ટ નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યા | ૦૩ |
સ્થળ | આમોદ, |
ઈન્ટરવ્યું તારીખ | ૨૧-૦૨-૨૩ |
આ પણ ખાસ વાંચો :
GSFC Bharti 2023 : ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કેમિકલ્સ ભરતી 2023
નવસારી આશ્રમ શાળા ભરતી 2023 : શિક્ષણ સહાયક, વિદ્યાસહાયક ભરતી જાણો સંપૂર્ણ માહિતી
પોસ્ટનું નામ :
- સર્વેયર : ૦૧
- કોમ્પ્યુટર ઓપરેટર : ૦૨
[sc name=”kunal”][/sc]
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત | પગાર |
સર્વેયર | સર્વેયર / આઈ.ટી.આઈ | ૧૩,૫૦૦/- |
કોમ્પ્યુટર ઓપરેટર | કોમ્પ્યુટર ઓપરેટર / આઈ.ટી.આઈ | ૯,૦૦૦/- |
મહત્વપૂર્ણ નોંધ :
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
સત્તાવાર જાહેરાત | અહીંથી વાંચો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
લેખન સંપાદન : ગુજરાત અસ્મિતા ટીમ (ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ) [તમે આ લેખ GujaratAsmita.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
આમોદ નગરપાલિકા ભરતી 2023 અરજી કરી રીતે કરવી?
તા. ૨૧/૦૨/૨૦૨૩ને મંગળવારના રોજ સમય : ૨:૦૦ કલાકે આમોદ નગરપાલિકા કચેરી, આમોદ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુંમાં જરૂરી પ્રમાણ પત્રો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.
આમોદ નગરપાલિકા ભરતી ઈન્ટરવ્યું કઈ તારીખે છે?
તા. ૨૧/૦૨/૨૦૨૩ને મંગળવારના રોજ સમય : ૨:૦૦ કલાકે