પીએમ પોષણ યોજના અમદાવાદ ભરતી 2025

પીએમ પોષણ યોજના

પીએમ પોષણ યોજના અમદાવાદ ભરતી 2025 : અમદાવાદ ખતે જીલ્લા પ્રોજેક્ટ કો-ઓડીનેટર પીએમ પોષણ યોજના તાલુકા એમડીએમ સુપરવાઈઝર (પીએમ પોષણ યોજના) ની ભરતી માટે 11 મહિનાના કરારના આધારે પસંદગી માટે અરજી કરવાની છેલ્લી તારીખે યોગ્ય લાયકાત અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે

પીએમ પોષણ યોજના અમદાવાદ ભરતી 2025 સંસ્થાનું નામ : પ્રધાનમંત્રી પોષણ યોજના અમદાવાદ પોસ્ટનું નામ : જિલ્લા પ્રોજેક્ટ કો-ઓડીનેટર તાલુકા સુપરવાઈઝર જગ્યાઓ : 10 અરજી કરવાની રીત : ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 13/05/2025

પોસ્ટનું નામ જીલ્લા પ્રોજેક્ટ કો-ઓડીનેટર તાલુકા સુપરવાઈઝર

શેક્ષણિક લાયકાત શેક્ષણિક લાયકાતની વિગતો માટે કુપા કરીને સત્તાવાર સુચના વાચો

પગાર : જિલ્લા પ્રોજેક્ટ કોઓડીનેટર : 1500 તાલુકા સુપરવાઈઝર : 25000

ઉમર

૧૮ થી ૫૮ વર્ષ

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ: ૧૩/૦૫/૨૦૨૫

મહત્વની લીક

AdvertisementView

Join WhatsApp

Join Now

Leave a Comment