યુનિયન બેક ઓફ ઇન્ડિયા ભરતી 2025 : જગ્યા 500 માટે ઓનલાઈન અરજી

યુનિયન બેક ઓફ ઇન્ડિયા

યુનિયન બેક ઓફ ઇન્ડિયા ભરતી 2025 : આસીસ્ટસ્ટ મેનેજર (ક્રેડિટ), આસીસ્ટસ્ટ મેનેજર (આઈટી), જગ્યાઓની ભરતી માટે સત્તાવાર વેબસાઈ પર એક સુચના બાહર પડી છે . યુનિયન બેક ઓફ ઇન્ડિયા ભરતી 500 જગ્યાઓ ઓનલાઈન અરજી કરવી . યુનિયન બેકનું અરજી ફોર્મ 30/04/2025 ના રોજ શરુ થયું છે અને ઉમેદવારો 20/05/2025 સુધી અરજી કરી શકે છે યુનિયન બેક શરુ ઓફ ઇન્ડિર્યાયાદા ભરતી 2025 માટે વય મર્યાદા શેક્ષણીક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને અરજી કેવી રીતે કરવી જેવી અન્ય વિગતો નીચે છે

યુનિયન બેક ઓફ ઇન્ડિયા ભરતી 2025

  • સંસ્થાનું નામ : યુનિયન બેક ઓફ ઇન્ડિયા
  • પોસ્ટનું નામ : આસીસ્ટસ્ટ મેનેજર (ક્રેડિટ), આસીસ્ટસ્ટ મેનેજર (આઈટી)
  • ખાલી જગ્યા : 500
  • નોકરી સ્થાન : ભારત
  • પગાર : 48480
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 20/05/2025
  • વેબસાઈટ : www.unionbankofindia.co.in

પોસ્ટનું નામ

  • આસીસ્ટસ્ટ મેનેજર (ક્રેડિટ)
  • આસીસ્ટસ્ટ મેનેજર (આઈટી)

ખાલી જગ્યા

  • 500 જગ્યા
  • આસીસ્ટસ્ટ મેનેજર (ક્રેડિટ) 250 જગ્યા
  • આસીસ્ટસ્ટ મેનેજર (આઈટી) 250 જગ્યા

આ પણ ખાસ વાચો : કુંવરબાઈનું મામેરું યોજના 2025 ઓનલાઈન અરજી કરો

શૈક્ષણિક લાયકાત

બી.ટેક/બી,ઈ,સીએ .સીએસ, આઈસીડબલ્યુએ, એમ,એસસી. એમ,ઈ/એમ,ટેક એમબીએ/ પીજીદીએમ, એમસીએ,પિજીડીબીએમ

અરજી ફી

એસસી/એસટી/પીડબલ્યુબીડી ઉમેદવારો : 177/-( જીએસટી સહિત )

અન્ય શ્રેણીના ઉમેદવારો : 1180/- ( જીએસટી સહિત )

પસંદગી પ્રક્રિયા

ઓનલાઈન પરીક્ષા જૂથ ચર્ચા (GD)
વ્યક્તિગત ઇન્ટરવ્યૂ (PI)

વય મર્યાદા

ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
મહત્તમ ઉંમર: 28 વર્ષ

સરકારી નિયમો મુજબ ઉમરમાં છુટછાટ લાગુ પડે છે

કેવી રીતે અરજી કરવી

  • વેબસાઈટ : www.unionbankofindia.co.in ની મુલાકાત લો
  • એપ્રેન્ટીસશિપ પોર્ટલ (NATS) પર નોધણી કરવો
  • અરજી ફોર્મ ભરો અને સચોટ વિગતો આપો
  • આધાર, પાન કાર્ડ, સ્નાતક પ્રમાણપત્ર અને તાજેતરનો પાસપોર્ટ-કદનો ફોટોગ્રાફ સહિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/UPI નો ઉપયોગ કરીને અરજી ફી ઓનલાઈન ચૂકવો.
  • અરજી સબમિટ કરો અને પુષ્ટિકરણ રસીદ સાચવો.

છેલ્લી તારીખ

20/05/2025

મહત્વની લીક

NotificationView
Apply OnlineView

Join WhatsApp

Join Now

Leave a Comment