NCRTC ભરતી 2025

NCRTC ભરતી

NCRTC ભરતી 2025 : નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ncrtc નવી દિલ્હીએ જુનીયર એન્જિનીયર પ્રોગ્રમીગ એસોસિયેટ આસિસ્ટન્ટ અને જુનીયર મેન્ટેનર ભરતી 2025 ની ૭૨ જગ્યાઓ ભરવા માટે સુચના બહાર પડી છે પાત્ર ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરો ncrtc ભરતી 2025 વિશે Moe વિગતો માટે નીચે લેખ અથવા સત્તાવાર જાહેરાત આપવામાં આવી છે

NCRTC ભરતી 2025

સંગઠનરાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ (NCRTC)
સલાહ નંNCRTC/CO/HR/Rectt./O&M. 13/2025
પોસ્ટ નામJunior Engineer, Programming Associate, Assistant, Junior Maintainer
જગ્યા72
અરજીઓનલાઈન
પસદગી પ્રકિયાસીબીટી- તબીબી તપાસ

નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ ભારત સરકાર અને હરિયાણા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી રાજ્યોની સંયુક્ત સાહસ કંપની છે. NCRTC એ RapidX ની માલિક છે, જે સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પ્રોજેક્ટ છે, જેનું ઉદ્ઘાટન 20 ઓક્ટોબર 2023 ના રોજ થયું હતું

Post NameVacancy
જુનીયર એન્જીનીયર (ઇલેક્ટ્રિક)16
જુનીયર એન્જીનીયર (ઈલેકટ્રોનિકસ)16
જુનીયર એન્જીનીયર (મિકેનિકલ)01
જુનીયર એન્જીનીયર (સિવિલ)01
પ્રોગ્રામીગ એસોસિયેટ04
મદદનીશ એચઆર03
મદદનીશ (કોર્પોરેટ હોસ્પિટાલીટી)01
જુનીયર મેન્ટેનર (ઇલેક્ટ્રિક)18
જુનીયર જાળવણીકાર (મીકેનીકલ)10

શેક્ષણિક લાયકાત

જુનીયર એન્જિનીયર : સંબંધિત ટ્રેડમાં એન્જિનીયરિગમા ત્રણ વર્ષનો ડીપ્લોમા

પ્રોગ્રામીગ એસોસિયેટ : કમ્પ્યુટર સાયન્સ/આઈટી/બીસીએ/બી.એસસી (કમ્પ્યુટર સાયન્સ ) / બી, એસસી (આઈટી) માં ડીપ્લોમા એન્જિનીયરીગ

સહાયક (એચઆર ) : બીબીએ /બીબીએમ

સહાયક (કોર્પોરેટ હોસ્પિટાલીટી) હોટેલ મેનેજમેન્ટ અથવા સમકક્ષમાં બેચલર ડીગ્રી

જુનીયર જાળવણીકાર : સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈનું પ્રમાણપત્ર

આ પણ ખાસ વાંચો : માનવ કલ્યાણ યોજના 2025

વય મર્યાદા

સામાન્ય /ઇડબ્લ્યુએસ : 25.03.2000 પહેલા અને 24.03.2007 પહેલા જન્મેલા નહી (બંને તારીખો સહિત)

ઓબીસી : 25.03.1997 પહેલાં અને 24.03.2007 પહેલા જન્મેલા નહી ( બંને તારીખો સહિત )

sc/st : 25.03.1995 પહેલા અને 24.03 .2007 પેહલા જન્મેલા નહી (બંને તારીખો સહિત)

પગાર ધોરણ

જુનીયર એન્જિનીયર : રુ. 22800-રુ 75850

પ્રોગ્રામિગ એસોસિયેટ: રુ 22800- રુ 75850

સહાયક : રુ 20250 – 65500

જુનીયર જળવણીકાર : રુ 18250 – રુ 59200

અરજી ફી

જનલર / ઓબીસી/ઇડબ્લ્યુએસ/એક્સએસએમ ઉમેદવારો માટે રુ . 1000 /-

એસસી/એસટી/પીડબ્લ્યુબીડી ઉમેવારો માટે કોઈ ફી નથી

મહત્વપૂર્ણ નોધ : અરજી કરતા પહેલા કુપા કરીને ઈચ્છિત લાયકાત અનુભવ ઉમરમાં છુટ , નોકરીની પ્રોફાઈલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો

એનસીઆરટીસી ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી

લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે ઓનલાઈન અરજી કરવાની રહેશે

એનસીઆરટીસી ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ

09/05/2025

મહત્વની લીક

NotificationView
Apply OnlineNow

Join WhatsApp

Join Now

Leave a Comment