IOCL એપ્રેન્ટીસ ભરતી 2025 : ઇન્ડિયન ઓઈલ કોઇપોરેશન લીમીટેડે ટેકનીશીયન ગ્રેજ્યુએટ અને ટ્રેડ એપ્રેન્ટીસ ટેકનીકલ અને નોન-ટેકનીકલ ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે ઇન્ડિયન ઓઈલમાં કુલ 1770 જગ્યાઓ છે અરજી કરવા માટે ઇન્ડિયન ઓઈલ કોર્પોરશન લીમીટેડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લાવી અરજી કરતા પહેલા બધા ઉમેદવારોએ ઇન્ડિયન ઓઈલ દ્રારા જારી કરાયેલ સુચના તપાસવી જોઈએ શિક્ષણ લાયકાત વય મર્યાદા પસંદગી પ્રક્રિયા તારીખ જેવી માહિતી તપાસવી જોઈએ જો તમે લાયક છો તો તમે અરજી કરી શકો છો ભરતી સંબંધિત બધી માહિતી નીચે આપેલ છે
IOCL એપ્રેન્ટીસ ભરતી 2025
સંગતઠન : ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ
જગ્યાઓ : ટેકનીશીયન, ગ્રેજ્યુએટ, અને ટ્રેડ એપ્રેન્ટીસ
જગ્યા : 1770
અરજી : ઓનલાઈન
શરુ : 03/05/2025
છેલ્લી તારીખ : 02/06/2025
વેબસાઈટ : WWW.IOCI.COM
પોસ્ટનું નામ : એપ્રેન્ટીસ
શેક્ષણિક લાયકાત
ઉમેદવારોએ માન્ય સંસ્થા અથવા યુનિવર્સીટીમાંથી સંબંધિત ટ્રેડ અથવા શાખામાં ITI ડીપ્લોમા અથવા ડીગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ
અરજી ફી :
જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ: લાગુ નથી
એસસી / એસટી/પીએચ/ભુતપૂર્વ સેવક: લાગુ નથી
બધી શ્રેણી મહિલા : લાગુ નથી
પસંદગી પ્રકિયા
લેખિત પરીક્ષા
તબીબી પરીક્ષા
દસ્તાવેજ ચકાસણી
વય મર્યાદા
ન્યુનતમ 18 વર્ષ
મહત્તમ -24 વર્ષ
ઉમરમાં છુટછાટ (ઉચ્ચ વય મર્યાદા )
પરીક્ષા પેટર્ન:
લેખિત પરીક્ષામાં ૧૦૦ પ્રશ્નો હશે જેમાં ઉદ્દેશ્ય પ્રકારના બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQS) હશે જેમાં ચાર વિકલ્પો અને એક સાચો વિકલ્પ હશે. પ્રશ્નો દ્વિભાષી ભાષામાં હશે એટલે કે અંગ્રેજી અને હિન્દી. કોઈ નકારાત્મક ગુણાંકન રહેશે નહીં
કેવી રીતે અરજી કસવી
સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
તે પછી સુચના કાળજીપૂર્વક વાંચો
હવે તમારે લોગીન કરવું પડશે
લોગઈન કર્યા પછી તમારે ઓનલાઈન અરજી કરો પર કિલક કરવું પડશે
હવે તમારે બધી માહિતી ભરવાની રહેશે
તે પછી તમારે જરુરી દસ્તાવેજો ફોટો સહી અપલોડ કરવાની રહેશે
છેલ્લે સબમિટ બટન પર કિલક કરો અને ફોર્મનું પ્રિન્ટ આઉટ લો
મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઈન અરજી શરુઅત તારીખ : 03/05/2025
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ : 02/06/2025
મહત્વની લીક