RNSBL ભરતી 2025 એપ્રેન્ટીસ પટાવાળા

RNSMLભરતી 2025

RNSMLભરતી 2025 : રાજકોટ નાગરિક સહકારી બેંક લીમીટેડ RNSML એ તાજેતરમાં એપ્રેન્ટીસ PEON નોકરી માટે અરજી મગાવી છે

RNSMLભરતી 2025

રાજકોટ નાગરીક સહકારી બેંક લીમીટેડ RNSML એપ્રેન્ટીસ PEON નીકરી માટે અરજી મગાવી છે નોકરીનું સ્થાન સુરેન્દ્રનગર છે ઉમેદવારો 29/04/2025 પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે RNSML ખાલી જગ્યા 2025 માટે આ સારી તક છે પોસ્ટનું નામ કુલ પોસ્ટ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી તે જેવી વધુ વિગતો માટે નીચે મુજબ વાંચો.

RNSMLભરતી 2025

પોસ્ટRNSMLભરતી 2025
પોસ્ટ નામએપ્રેન્ટિસ પટાવાળા
બેંકનું નામRNSBL
વેબ્સાઈટhttps://rnsbindia.com
છેલ્લી તારીખ29-04-2025
એપ્લિકેશન મોડઓનલાઈન

પોસ્ટનું નામ
એપ્રેન્ટિસ પટાવાળા
શૈક્ષણિક લાયકાત
કોઈપણ સ્નાતક
અનુભવ
ફ્રેશર્સ અરજી કરી શકે છે
વય મર્યાદા
મહત્તમ ૩૦ વર્ષ
ટિપ્પણી: ઉપરોક્ત જગ્યા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાના નિયમો અનુસાર નિશ્ચિત મુદત પર ભરવામાં આવશે. ફક્ત પુરુષ ઉમેદવારો અને સ્થાનિક ઉમેદવારોને જ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે ફક્ત સુરેન્દ્રનગર

પગાર
RNSBL નિયમો મુજબ
અરજી ફી
કોઈ અરજી ફી નથી.
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Official NotificationView
Apply OnlineNow

Join WhatsApp

Join Now

Leave a Comment