ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022, જાણો પરીક્ષા તારીખ @gseb.org
ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 :ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ધોરણ 10 માં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે GSEB STD 10 Purak Pariksha Time Table 2022
ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
- બોર્ડનું નામ ; ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
- વિશે : GSEB ધોરણ 10 પૂપૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
- વર્ગ : 10મું વર્ગ / SSC
- વિષયો ; ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને વગેરે.
- શ્રેણી : પૂરક પરીક્ષાનો કાર્યક્રમ
- આર્ટિકલ બનાવનાર : માહિતીએપ
- પરીક્ષા તારીખ : 18/07/2022 To 21/07/2022
- શૈક્ષણીક વર્ષ : 2022
- સત્તાવાર વેબસાઇટ : http://gseb.org
GSEB 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022 કેવી રીતે તપાસવું?
- સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ ની મુલાકાત લો.
- બોર્ડની જાહેર પુરક પરીક્ષા જુલાઈ -૨૦૨૨નો કાર્યક્રમ’ લિંક પર ક્લિક કરો.
- GSEB 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ સ્ક્રીન પર દેખાશે.
- ટાઈમ ટેબલ (PDF )ડાઉનલોડ કરી લો.
ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૨ માટે આવેદન કરવા બાબત અહીં ક્લિક કરો
જુલાઈ-2022 ધોરણ-10 પૂરક પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરતા ગણિત વિષયની પસંદગી બાબત
ધોરણ 10 રિઝલ્ટ વેબસાઈટ 2022 અહીં ક્લિક કરો
ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 અહીં ક્લિક કરો