Type Here to Get Search Results !
JOIN US ON WHATSAPP Join Now

ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022, જાણો પરીક્ષા તારીખ @gseb.org

 ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022, જાણો પરીક્ષા તારીખ @gseb.org

ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 : ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ધોરણ 12 માં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે GSEB STD 12 Commerce Purak Pariksha Time Table 2022, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022

ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022

બોર્ડનું નામ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
વિશે : GSEB ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
વર્ગ : 12 Commerce
વિષયો ; સામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, કોમ્પ્યુટર અને વગેરે.
શ્રેણી : પૂરક પરીક્ષાનો કાર્યક્રમ
આર્ટિકલ બનાવનાર : માહિતીએપ
પરીક્ષા તારીખ : 18/07/2022 To 20/07/2022
શૈક્ષણીક વર્ષ : 2022
સત્તાવાર વેબસાઇટ : http://gseb.org

GSEB 12 કોમર્સ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022 કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ ની મુલાકાત લો.
  • બોર્ડની જાહેર પુરક પરીક્ષા જુલાઈ -૨૦૨૨નો કાર્યક્રમ’ લિંક પર ક્લિક કરો.
  • GSEB 12 કોમર્સ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ સ્ક્રીન પર દેખાશે.
  • ટાઈમ ટેબલ (PDF )ડાઉનલોડ કરી લો.
ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.