Type Here to Get Search Results !
JOIN US ON WHATSAPP Join Now

ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022, જાણો પરીક્ષા તારીખ @gseb.org

ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022, જાણો પરીક્ષા તારીખ @gseb.org

ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 :ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ધોરણ 12 માં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે GSEB STD 12 SCIENCE Purak Pariksha Time Table 2022, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022

ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022

  • બોર્ડનું નામ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
  • વિશે : GSEB ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
  • વર્ગ : 12 SCIENCE
  • વિષયો : ગણિત, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન , અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કોમ્પ્યુટર અને વગેરે.
  • શ્રેણી : પૂરક પરીક્ષાનો કાર્યક્રમ
  • આર્ટિકલ બનાવનાર : માહિતીએપ
  • પરીક્ષા તારીખ : 18/07/2022 To 20/07/2022
  • શૈક્ષણીક વર્ષ : 2022
  • સત્તાવાર વેબસાઇટ : http://gseb.org

GSEB 12 સાયન્સ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022 કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ ની મુલાકાત લો.
  • બોર્ડની જાહેર પુરક પરીક્ષા જુલાઈ -૨૦૨૨નો કાર્યક્રમ’ લિંક પર ક્લિક કરો.
  • GSEB 12 સાયન્સ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ સ્ક્રીન પર દેખાશે.
  • ટાઈમ ટેબલ (PDF )ડાઉનલોડ કરી લો.
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022

ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 : અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.