ભારત પાકિસ્તાન લાઇવ મેચ : ભારત પાકિસ્તાન લાઈવ મેચ 23 ઓક્ટોબર ભારત પાકિસ્તાન વચ્ચે થશે હાઈ વોલ્ટેજ મુકાબલો, T20 World Cupમાં સુપર ટીમો ફાઈનલ ક્યારે કઈ ટીમ સામે ટકરાશે જોઈ લો આખું સિડ્યુલ
ભારત પાકિસ્તાન લાઇવ મેચ
T20 World Cup : ભારત – પાકિસ્તાન મેચ
T20 World Cup ટૂર્નામેન્ટની લીગ મેચો પૂરી થઈ ગઈ છે. અને આ વખતે આપણે સૌ જાણીએ છીએ કે મોટો અપસેટ સર્જાયો છે, જેમાં બે વખતનું વર્લ્ડકપ વિજેતા વેસ્ટ ઇન્ડીઝ T20 World Cup માંથી બહાર ફેકાઈ ગયું છે. જે તેની ચિલી મેચ આયર્લેન્ડ સામે હારી ગયું હતું.
ભારત પાકિસ્તાનની ટીમો રવિવારે એટલે કે ૨૩ ઓક્ટોબર રવિવારના રોજ ફરી ટકરાશે. ભારતીય ટીમ T20 World Cup માં પાકિસ્તાન સામે જીત નોંધાવવા ઇચ્છશે. બીજી તરફ બાબર આઝમ એન્ડ કંપની ભારત સામે હારવા માંગતી નથી. આવી સ્થિતિમાં ક્રિકેટ પ્રેમીઓને હાઈ વોલ્ટેજ મેચ જોવા મળી શકે છે.
આ પણ ખાસ વાંચો : સરકાર ગેરન્ટી વગર આપી રહી છે લોન, જાણો તેના વિશે વિગતવાર
T20 World Cup Schedule
T20 World Cup Schedule

October 23 — India vs Pakistan — 1:30 PM (Melbourne Cricket Ground)
October 27 — India vs Netherlands — 12:30 PM (Sydney Cricket Ground)
October 30 — India vs South Africa — 4:30 PM (Optus Stadium, Perth)
November 2 — India vs Bangladesh — 1:30 PM (Adelaide Oval)
November 6 — India vs Zimbabwe — 1:30 PM (Melbourne Cricket Ground
T20 વર્લ્ડ કપ 2022 સુપર 12 સ્ટેજ શનિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. તે જ દિવસે ઈંગ્લેન્ડનો મુકાબલો મોહમ્મદ નબીની આગેવાની હેઠળના અફઘાનિસ્તાન સામે થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેમના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.
T20 વર્લ્ડ કપમાં 23 ઓક્ટોબર ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હોટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરના 12:30 વાગે શરૂ થશે.
આ પણ ખાસ વાંચો :
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
