ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી 2022 : જીલ્લા હેલ્થ સોસાયટી, જીલ્લા પંચાયત કચેરી, આરોગ્ય શાખા, સુરત હેઠળ NHM પ્રોગ્રામ અંતર્ગત ૧૧ માસ કરાર આધારિત અને તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવાની હોય, તેમજ ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ માટે તારીખ ૦૧.૦૯.૨૦૨૨ ગુરુવાર રોજ ૧૨:૦૦ કલાકે થી તારીખ ૦૭.૦૯.૨૦૨૨ના રોજ રાત્રીના ૧૧:૫૯ કલાક સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે.
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી 2022
ઓનલાઈન ભરેલ અરજી ફોર્મ ઉમેદવારોના ઈ-મેઈલ આઈડી પર પ્રાપ્ત થશે. જેની પ્રિન્ટ કાઢી તેના પર આપનો રજીસ્ટ્રેશન નંબર લખી તેના ઉપર ફોટો લગાવી શૈક્ષણિક લાયકાતનો જરૂરી સાધનિક કાગળો (પ્રમાણિત નકલ સાથે) જોડી નીચે આપેલ સ્થળ ખાતે આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે.
સુરત જીલ્લા હેલ્થ સોસાયટી ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી 2022 |
પોસ્ટ નામ | વિવિધ |
કુલ જગ્યા | ૧૧ |
સ્થળ | ગુજરાત |
વિભાગ | જીલ્લા હેલ્થ સોસાયટી, જીલ્લા પંચાયત કચેરી, આરોગ્ય શાખા, સુરત |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 07.09.2022 |
આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૪.૦૯.૨૦૨૨ |
સત્તાવાર સાઈટ | https://sites.google.com/view/healthsurat/home |
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા | અહી ક્લિક કરો |
આ પણ ખાસ વાંચો : MDM અમરેલી ભરતી 2022
પોસ્ટનું નામ
- Doctor (RBSK)
- ફાર્માસીસ્ટ ક્રમ ડેટા આસીસ્ટન્ટ (RBSK)
- ફિમેલ હેલ્થ વર્કર (FHW) (RBSK)
શૈક્ષણિક લાયકાત
Doctor (RBSK)
- ગુજરાત રાજ્ય માન્યતા પ્રાપ્ત કોલેજ / યુનિર્વસિટી થી BAMS/BHMS ની ડીગ્રી તથા ગુજરાત આર્યુવેદિક હોમોયોપેથીક કાઉન્સીલનું માન્ય રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
- ઉમેદવારોને ગુજરાતી, હીન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવુ જોઈએ.
- જાહેરાત પ્રસિદ્ધ થયેલના રોજ ઉમર ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ,
- કોમ્પ્યુટર જાણકારી CCC સર્ટીફીકેટ હોવુ જરૂરી.
ફાર્માસીસ્ટ ક્રમ ડેટા આસીસ્ટન્ટ (RBSK)
- માન્ય યુનિ.માંથી ફાર્મસી ડિપ્લોમાં અથવા બી.ફાર્મ ડિગ્રી લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેનું નામ ગુજરાત ફાર્માસી કાઉન્સીલમાં નોંધાયેલ હોવું જોઈએ.
- જાહેરાત પ્રસિદ્ધ થયેલના રોજ ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- કોમ્પ્યુટર જાણકારી CCC સર્ટીફીકેટ હોવુ જરૂરી
આ પણ ખાસ વાંચો : ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : જાણો સંપૂર્ણ માહિતી
ફીમેલ હેલ્થ વર્કર (FHW) (RBSK)
- સરકાર માન્ય તી આરોગ્ય કાર્યકર બેઝીક ટ્રેનિંગ કોર્ષ પાસ કરેલ હોય.
- સરકાર માન્ય કરેલ ઓક્ઝીલરી નર્સ મીડવાઈફ (ANM) અને ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં જીસ્ટ્રર કરેલ હોવું જોઈએ.
કોમ્પ્યુટર જાણકારી CCC સર્ટીફીકેટ હોવુ જરૂરી - વયમર્યાદા ૪૦ થી વધુ ન હોવી જોઈએ.
વય મર્યાદા
- લઘુતમ વય મર્યાદા : 18 વર્ષ
- મહતમ વય મર્યાદા : 40 વર્ષ
આ પણ ખાસ વાંચો : પંચાયત વિભાગની ખાલી જગ્યાઓની યાદી 2022 @gpssb.gujarat.gov.in
પગાર ધોરણ
- પગાર ધોરણ રૂ. 12,500 To 25,000
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
તારીખ ૦૧.૦૯.૨૦૨૨ ગુરુવાર રોજ ૧૨:૦૦ કલાકે થી તારીખ ૦૭.૦૯.૨૦૨૨ના રોજ રાત્રીના ૧૧:૫૯ કલાક સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે.
ઓનલાઈન ભરેલ અરજી ફોર્મ ઉમેદવારોના ઈ-મેઈલ આઈડી પર પ્રાપ્ત થશે. જેની પ્રિન્ટ કાઢી તેના પર આપનો રજીસ્ટ્રેશન નંબર લખી તેના ઉપર ફોટો લગાવી શૈક્ષણિક લાયકાતનો જરૂરી સાધનિક કાગળો (પ્રમાણિત નકલ સાથે) જોડી નીચે આપેલ સ્થળ ખાતે આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી અરજી કરવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું :
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી,
જિલ્લા પંચાયત કચેરી, સુરત ત્રીજો માળ,
આરોગ્ય શાખા પાસેનો સભાખંડ,
દરિયા મહેલ, મુગ્લીસરા, ચોકબજાર, સુરત-૩૯૫૦૦૩
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે ગુજરાતઅસ્મિતા.કોમ કોઈ પણ જવાબદારી લેતું નથી.
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 07/09/2022 |
આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ | 14/09/2022 |
DHS Surat પોર્ટલ | https://sites.google.com/view/healthsurat/home |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત 2022 ની છેલ્લી તારીખ શું છે?
જવાબ : ઓનલાઈન અરજી કરવાની 07 સપ્ટેમ્બર 2022 અને આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2022 છે
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરત ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
NHM ની સત્તાવાર વેબસાઇટ https://sites.google.com/view/healthsurat/home છે